ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 2 સપ્ટેમ્બર 2019 (13:36 IST)

ટીના દત્તાનો હૉટ અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ

કલર્સ ટીવી જૂના અને જાણીતા સીરિયલ ઉતરનની ઈચ્છા અજએ પણ ટીવીની સૌથી વ્હાલી વહુઓમાં ગણાય છે.  ટીવી એક્ટ્રેસ ટીના દત્તાએ કલર્સ ટીવીના આ સીરિયલમાં સંસ્કારી વહુ ઈચ્છાનુ પાત્ર ભજવ્યુ હતુ. 
Photo : Instagram
સંસ્કારી વહુની ઈમેજથી અલગ ટીનાએ પોતાના ઈંંસ્ટાગ્રામ પર હોટ તસ્વીરો શેયર કરી છે. જી હા ટીનાની તાજેતરની તસ્વીરની વાત કરો તો તેણે  પોતાની હૉટ તસ્વીરને શેયર કરી છે. આ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. 
Photo : Instagram
3. ટીના વર્તમાન દિવસોમાં સતત પોતાનુ ફોટોશૂટ કરાવી રહી છે. આ ફોટોશૂટ્સમાં ટીન ખૂબ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. 
Photo : Instagram
4. ટીનાનો આ હૉટ અંદાજ ઈંટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. 
 
5. ટીનાની આ તસ્વીરોની વાત કરીએ તો તે પૂલમાં એંજોય કરતી જોવા મળી હતી. 
 
6 ટીનાએ સીરિયલ ઉતરનની ઈચ્છાના પાત્ર માટે છ વર્ષ સુધી કામ કર્યુ હતુ 
 
7. વર્ષ 2010માં કલર્સ ટીવીની સીરિયલ ઉતરન ના પાત્ર ઈચ્છા વીર સિંહ બુંદેલા માટે ટીનાને પ્રોડ્યૂસર ગિલ્ડ તરફથી બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. 
 
8. ટીનાએ વર્ષ 2005માં ફિલ્મ પરિણિતામાં વિદ્યા બાલનના બાળપણનું પાત્ર ભજવ્યુ હતુ 
 
9. ઉતરન પહેલા ટીના રિતુપર્ણા ઘોષની ફિલ્મ ચોખેર બાલી માટે 16 વર્ષની એશ્વર્યા રાયનુ પાત્ર ભજવ્યુ હતુ. 
 
10. આટલા દિવસો સુધી ભજવેલા ટીના દત્તાના સિંપલ પાત્રો આગળ તેમનો આ હૉટ એંડ બોલ્ડ અંદાજ એકદમ જ જુદો છે. તેમનો આ અંદાજ પણ લોકોમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.