શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 1 સપ્ટેમ્બર 2019 (10:46 IST)

જમાઈ રાજા 2.0 એક્ટ્રેસ નિયા શર્માનો હૉટ અવતાર, ફોટોશૂટ વાયરલ

ટીવી જગતની બોલ્ડ એકટ્રેસ નિયા શર્મા આ દિવસો સોશિયલ મીડિયા પર ખૂબ એકટિવ રહે છે. નિયા હમેશા ફેંસની સાથે તેમના સેક્સી અને બોલ્ડ અવતાર ફોટા અને વીડિયો શેયર કરતી રહે છે. 
 
નિયા શર્મા જ્યાં આ દિવસો જી5 ના ઓરિજનલ શો જમાઈ રાજા 2.0ની શૂટિંગમાં વ્યસ્ત છે. તેમજ દરેક દિવસ તે કોઈ ના કોઈ નવું ફોટોશૂટ કરાવી રહી છે. આ નવા ફોટોશૂટમાં નિયાનો આ હૉટ એંડ બોલ્ડ અંદાજ ફેંસને ખૂબ પસંદ આવી રહ્યું છે. આ ફોટામાં નિયા પર્પલ કલરની ડીપ નેક ડ્રેસમાં નજર આવી રહી છે. 
Photo : Instagram
નિયા શર્મા આ ગાઉનમાં ખૂબ હૉટ લાગી રહી છે. નિયા પર દરેક પ્રકારના કપડા ખૂબ સૂટ કરે છે. નિયાનો દરેક ફોટોશૂટના સમયે તેમના આઈમેકઅપ પર ખૂબ ધ્યાન આપે છે. 
Photo : Instagram
નિયા તેમની અદાઓથી જ્યાં દરેક શોમાં છવાઈ રહે છે. તેમજ શોના બહાર રિયલ લાઈફમાં પણ તેમનો જલવો ઓછું નથી. સોશિયલ મીડિયા પર નિયા શર્માની લોકપ્રોયતા આ વાતનો અંદાજો લગાવી શકાય છે. કે માત્ર ઈંસ્ટાગ્રામ પર તેમના 3.1 મિલિયનથી વધારે ફોલોઅરસ છે. 
Photo : Instagram
 
નિયા શર્મા એક સરસ એક્ટ્રેસ હોવાની સાથે એક શાનદાર મૉડલ પણ છે. તેમના ગ્લેમરસ લુક્સ અને ફેશન સેંસ માટે પણ નિયા શર્મા ખૂબ ઓળખાય છે. નિયા શર્માએ તેમના એક્ટિંગ કરિયરની શરૂઆત્ત કાળી એક અગ્નિપરીક્ષા શોથી કરી હતી.