બુલ્ગારિયાની રોડ પર અમૃતા ખાનવિલકરએ ખૂબ હૉટ પોજ આપ્યા, ફોટોશૂટ વાયરલ

Photo : Instagram
Last Updated: સોમવાર, 26 ઑગસ્ટ 2019 (17:39 IST)

Photo : Instagramએક્ટ્રેસ હમેશા તેમના બોલ્ડ લુકને લઈને હમેશા ચર્ચામાં રહે છે. તેમની હૉટ ફોટા સોશિયલ મીડિયા પર આવતા જ ધમાલ મચાવે છે. અમૃતા આ દિવસો ખતરોના ખેલાડીમાં ભાગ લેવા બુલ્ગારિયામાં છે.
Photo : Instagram
Photo : Instagram
Photo : Instagram
Photo : Instagram
અમૃતા તેમની બિજી શેડયૂલથી સમય કાઢીને ત્યાં ફોટોશૂટ કરાવતી નજર આવી રહી છે. અમૃતા ખાનવિલકરએ આ લેટેસ્ટ ફોટોશૂટમાં કાળા ચશ્મા પહેરીને કહર વરસાવ્યુ.

અમૃતા આ ફોટામાં બુલ્ગારિયાની રોડ પર હૉટ એંડ બોલ્ડ પોજ આપતી નજર આવી રહી છે.

Photo : Instagram
ફોટામાં અમૃતા ઑરેંજ કલરની મિની સ્કર્ટ અને બ્લેજર પહેરી તેમનો કિલર ફિગર જોવાઈ રહી છે.

Photo : Instagram
અમૃતાના આ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. ફેંસ તેમના વખાણમાં ખૂબ કમેંટ કરી રહ્યા છે.
Photo : Instagram
અમૃતાએ ટીવી શો સિવાય ઘણા ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે આખરે વાત ફિલ રાજીમાં નજરા આવી હતી. આ ફિલ્મમાં તેણે આલિયા ભટ્ટની ભાભી મુનિરાની ભૂમિકા ભજવી હતી.

Photo : Instagram


આ પણ વાંચો :