બર્થડે સેલિબ્રેશન માટે માલદીવ પહોંચી નેહા ધૂપિયા, પતિ સાથે શેયર કરી હૉટ ફોટા

Photo : Instagram
Last Modified સોમવાર, 26 ઑગસ્ટ 2019 (13:39 IST)

અંગદ બેદી તેમની પત્ની નેહા ધૂપિયાનો જન્મદિવસ રોમાંટિક અંદાજમાં ઉજવવાની તૈયારીમાં છે. નેહાનો જનમદિવસ 27 ઓગસ્ટને છે અને અંગદ અને નેહા અને તેમની દીકરી મેહરની સાથે માલદીવ પહૉચી ગયા છે. જ્યાં નેહા તેમના પતિની સાથે ક્વાલિટી ટાઈમ સ્પેડ કરી રહી છે.
Photo : Instagram
તાજેતરમાં નેહાએ માલદીવ બીચની કેટલીક ફોટા શેયર કરી છે. આ ફોટામાં નેહા, અંગદ સાથે બીચ પર એંજાય કરતી નજર આવી રહી છે.
Photo : Twitter
ફોટામાં નેહા રેડ ડૉટસ વાળી બિકની પહેરી અંગદ સાથે નજર આવી રહી ચે. આ ફોટાને અંગદ બેદીએ ક્લિક કર્યું છે. નેહા ધૂપિયાએ આ હૉટ ફોટાને શેયર કરતા લખ્યુ, "વીકેંડનો મહા લેવાની સાથે બીચનો મજા લઈ રહ્યા છે."
Photo : Instagram
નેહા આ વર્ષે 39 વર્ષની થઈ રહી છે. અને અંગદ તેમનો જનમદિવસને વધારે ખાસ બનાવવા માટે માલદીવ પહોચ્યા છે. તેને નેહાના જનમદિવસ માટે ડિનરનો વ્ય્વસ્થા કરી છે. તેમાં નેહાની પસંદની બધી વસ્તુઓ હશે અને તેના માટે એક સ્પેશનલ ગિફ્ટ પણ હશે.આ પણ વાંચો :