બુધવાર, 1 ફેબ્રુઆરી 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified સોમવાર, 2 સપ્ટેમ્બર 2019 (13:18 IST)

પ્રિંટેડ બિકનીમાં ઈશા ગુપ્તાએ ફ્લાંટ કર્યા તેમના સેક્સી ફિગર, હૉટ ફોટા વાયરલ

બૉલીવુડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા ભલે ફિલ્મોમાં ઓછી નજર આવી રહી હોય પણ તે તેમના હૉટ અને સેક્સી ફોટાથી સોશિયલ મીડિયા પર સનસની મચાવતી રહે છે. ઈશાની હૉટનેસ સોશિયલ મીડિયા પર તેમની ફેન ફોલોઈંગ વધારવાના કામ કરે છે. 
Photo : Instagram
તાજેતરમાં ઈશા ગુપ્તાએ તેમના ઈંસ્ટાગ્રામ પર તેમનો એક ખૂબજ હૉટ ફોટા શેયર કર્યું છે. આ બ્લેક એંડ વ્હાઈટ ફોટામાં ઈશા પ્રિંટેડ બેકલેસ મોનોકિની બિકનીમાં સેક્સી અંદાજની સાથે પોજ આપતી નજર આવી રહી છે. 

 
ઈશાની આ ફોટાની સાથે કોઈ કેપ્શન નહી આપ્યું છે. આ પ્રિંટેડ બેકલેસ મોનોકિનીની સાથે ઈશાએ તેમના વાળને ખુલ્લો રાખ્યું છે અને તેમના લુકને તેણે એક ડ્રાપ ડાઉનની સાથે કંપ્લીટ કર્યું છે. 
 
ફોટામાં ઈશા તેમની ફિટ બૉડીને ફ્લાંટ કરતી નજર આવી રહી છે. ઈશા ગુપ્તાના ફેંસ તેમના લુક અને તેમની ફિટનેસની ખૂબ વખાણ કરી રહ્યા છે. 
 
ઈશા ગુપ્તાના વર્ક ફ્રંટની વાત કરીએ તો આખરે અનુપમ ખેરની સાથે વન ડે જસ્ટિસ ડિલિવર્ડમાં નજર આવી હતી. તે જલ્દી જ અમિષા પટેલની પ્રોડ્કશનમાં બની ફિલ્મ દેશી મેજિકમાં નજર આવશે. આ ફિલ સેપ્ટેમ્બરમાં રિલીજ થશે.