સંબંધિત સમાચાર
- કપાસ પકવતા ખેડૂતો માટે મોદી સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોને કપાસનુ નુકશાન સરકાર ભોગવશે
- BTC on high record- બિટકોઇન ઇતિહાસ રચ્યો, પહેલીવાર $67,600ને પાર
- સરકાર આવતીકાલે લાભપાંચમથી મગફળીની ખરીદી શરૂ કરશે
- IRCTCનું રામાયણ યાત્રા પેકેજ- IRCTC કરાવી રહી છે રામાયણ યાત્રા, જાણો કેટલાનું છે પેકેજ?
- દિવાળી પર જનતાને મોટી રાહત, સરકારે પેટ્રોલ-ડીઝલ પર ઘટાડ્યો Tax, પ્રતિ લીટર 10 રૂપિયા સુધીનો કપાત
ગુજરાતમાં 5G નેટનું પરિક્ષણ
ભારતમાં 5G ઈન્ટરનેટનો યુગ શરૂ થયો છે. મોબાઈલ ઉત્પાદકો અને નેટવર્ક પ્રોવાઈડર કંપનીઓ હવે ધીમે ધીમે ફાઈવ-જી ટેકનોલોજી અપનાવવા લાગી છે. વિવિધ કંપનીઓ પરસ્પર જોડાણ કરીને ફાઈવ-જી ટેસ્ટિંગ કરી રહી છે.
ગુજરાત પણ આવા ટેસ્ટિંગમાંથી બાકી નથી. હમણાં જ વોડાફોન આઈડિયા (વી) અને પ્રતિષ્ઠિત મોબાઈલ ઉત્પાદક કંપની નોકિયાએ ગાંધીનગર વિસ્તારમાં ફાઈવ-જી પરીક્ષણો
કર્યા હતા. કુલ મળીને 17.1 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં નોકિયા-વોડાફોન આઈડિયાએ 100 મેગા બાઈટ પર સેકન્ડ (એમબીપીએસ)ની સ્પીડ હાંસલ કરી દેખાડી હતી.
