સંબંધિત સમાચાર
- એક વાર ફરી કોરોનાના કેસમાં મોટો ઉછાળો, 24 કલાકમાં આવ્યા 43 હજારથી વધારે નવા કેસ
- ક્યૂબામાં 2 વર્ષના બાળકને કોરોના વેક્સીન, બાળકોને રસી લાગવતો પ્રથમ દેશ
- નાગપુરમાં આવી ગઈ છે કોરોનાની ત્રીજી લહેર, 3-4 દિવસમાં લાગશે લૉકડાઉન - મંત્રી નિતિન રાઉત
- કોરોનાના કેસમાં ઘટાડો- કોરોનાની બીજી લહેરનો અંત
- 12 કલાકમાં કોરોના પૉઝિટિવથી નેગેટિવ થઈ ગયો એક મહીના છ દિવસનો બાળક કોવિડ કેયર સેંટરમાં ચાલી રહી છે સારવાર
ત્રીજા દિવસે કોરોનાના કેસોમાં થોડો ઘટાડો, 24 કલાકમાં 28,591 નવા કેસ
બીજી લહેરમાં ભારે વિનાશ સર્જ્યા બાદ પણ કોરોના રોકાવવાનો નામ નામ નથી લઈ રહ્યો. જોકે, છેલ્લા ત્રણ દિવસથી ભારતમાં કોરોનાના નવા કેસોમાં થોડો ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજની વાત કરીએ તો આરોગ્ય મંત્રાલય દ્વારા આંકડા રજૂ કરાયેલા છે. મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં 28,591 નવા કોરોના કેસ સામે આવ્યા છે જ્યારે 338 કોરોના સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન 34,848 લોકો કોરોનામાંથી સાજા પણ થયા છે. અગાઉ, શનિવારે 33,376 નવા કેસ નોંધાયા હતા, શુક્રવારે 34973.

