સંબંધિત સમાચાર
- corona virus updates : ભારતમાં કોરોનાના 93,249 નવા કેસો, 513 લોકોનાં મોત
- ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોના 1790 નવા કેસ
- Corona virus updates India- કોરોનાએ 5 મહિનાની ટોચ પર, 53,364 નવા કેસ મળી, સક્રિય કેસ પણ 4 લાખની નજીક
- ઝાયડસ કેડિલા 3 ડોઝવાળી કોવિડ વેક્સીનની કિમંત 1900 રૂપિયા, સરકાર દ્વારા કિમંત ઘટાડવાની કોશિશ
- Vaccination Update: ભારતમાં વેક્સીનેશનનો આંકડો 90 કરોડને પાર, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આપી માહિતી
કોરોનાઃ નવા 18,166 કેસ નોંધાયા
Corona Update: દેશમાં કોરોનાની તીવ્રતા ઓછી થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 18,166 નવા કેસ નોંધાયા છે. આ સંખ્યા છેલ્લા 214 દિવસમાં સૌથી ઓછી છે. ગઈકાલે દેશમાં રોગચાળાને કારણે 214 લોકોના મોત થયા હતા. છેલ્લા 24 કલાકમાં 23,624 લોકો રોગચાળાને હરાવ્યા બાદ સાજા થયા છે. જે બાદ દેશમાં કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,32,71,915 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં COVID-19 ના એક્ટિવ દર્દીઓ હવે ઘટીને 2,30,971 લાખ પર આવી ગયા છે, જે 208 દિવસમાં સૌથી ઓછો છે

