ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોના 1790 નવા કેસ

Last Modified ગુરુવાર, 25 માર્ચ 2021 (12:12 IST)

ગઈકાલનો રેકોર્ડ આજે તૂટ્યો
ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોના 1790 નવા કેસ
આજે 1277 દર્દીઓ સાજા થયા
અમદાવાદ 2, સુરત 2, ગાંધીનગર જામનગર-રાજકોટ વડોદરામાં એક એક મોત
શહેરોમાં કેસ
અમદાવાદ 506
સુરત 480
વડોદરા 145
રાજકોટ 130
ભાવનગર 27
જામનગર 22
સુરેન્દ્રનગર 8
રાજકોટ શહેરના કુલ કેસની વિગત નીચે મુજબ છે.
કુલ કેસ –17970
સારવાર હેઠળ -567
આજના ડિસ્ચાર્જ -80
આજ સુધીની કોવિડ ડેથ - 149


આ પણ વાંચો :