corona virus updates : ભારતમાં કોરોનાના 93,249 નવા કેસો, 513 લોકોનાં મોત

corona news
Last Modified રવિવાર, 4 એપ્રિલ 2021 (10:00 IST)
ભારતમાં કોરોનાનાં 93,249 નવા કેસો, 513 લોકોનાં મોત

દેશમાં અત્યાર સુધીમાં 1,24,85,509 ચેપગ્રસ્ત, 1,16,29,289 પુન: પ્રાપ્ત થયા છે. સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 6,91,597 અને 1,64,623 ના મોત નીપજ્યાં.

- ભારત વિશ્વમાં અત્યાર સુધીમાં મૃત્યુના મામલામાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.
-કોવિડ -19, ભારતમાં અત્યાર સુધીમાં એક લાખ 64 હજાર 110 લોકોનાં મોત નીપજ્યાં છે.આ પણ વાંચો :