સંબંધિત સમાચાર
- 52ની ઉમ્રમાં પણ ફિટ છે મનીષા કોઈરાલા, કાર્તિક આર્યનની ફિલ્મથી કરી રહી છે વાપસી
- કેંદ્રીય જેલમાં બગડી ગીતકાર દલેર મેહંદીની તબીયત, હોસ્પીટલમાં દાખલ કરાયા
- રાજુ શ્રીવાસ્તવને હાર્ટ ઍટેક બાદ હાલત 'ગંભીર થતાં વૅન્ટિલેટર પર' મુકાયા
- Sara Ali Khan Birthday- સારા અલી ખાન બાળપણમાં ખૂબ જ ક્યૂટ લાગતા હતા, ઘણીવાર તેનું બાળપણ સોશિયલ મીડિયા પર બતાવે છે
- કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવને જિમમાં વર્કઆઉટના દરમિયાન આવ્યો હાર્ટ અટૈક
બિપાશા બાસુ બનશે મા, પ્રેગ્નેંસીને કર્યો કંફર્મ, શેર કરી ફોટા બિપાશા બાસુ બનશે મા, પ્રેગ્નેંસીને કર્યો કંફર્મ, શેર કરી ફોટા
Bipasa Badu Confirms Pregnancy- શુભેચ્છા બૉલીવુડ એક્ટ્રેસ બિપાશા બસુ મા બનશે. બિપાશા અને તેમના ડાર્લિંગ હબી કરણ સિંહ ગ્રોવરના જીવનમાં એક નાનકડા મેહમાનની એંટ્રી થશે. બિપાશા બસુ તેમના લેંટેસ્ટ ઈંસ્ટાગ્રામ પોસ્ટમાં તેમની પ્રેગ્નેંસીના સમાચાર કંફર્મ કર્યા છે.