1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 16 ઑગસ્ટ 2022 (11:58 IST)

52ની ઉમ્રમાં પણ ફિટ છે મનીષા કોઈરાલા, કાર્તિક આર્યનની ફિલ્મથી કરી રહી છે વાપસી

manisha koirala
મુંબઈ એક્સપ્રેસ, 1942: અ લવ સ્ટોરી, કચ્ચે ધાગે, લજ્જા, ચેમ્પિયન, ખૌફ, બાગી જેવી ન જાણીએ કેટલી સુપરહિટ ફિલ્મોને ચેહરા રહી ફ્ગઈ મનીષા કોઈરાલાનો આજે જનમદિવસ છે. મનીષા કોઈરાલા 16 ઓગ્સ્ટ 1970ને નેપાલના કાંઠમાંડુ નેપાલમાં થયો હતો. 
 
ગંભીર રોગને મ્હાત આપી 52ની ઉમ્રમાં ફિટ છે મનીષા 
મનીષા કોઈરાલાનો નામ એક મજબૂત એક્ટ્રેસ્ના રૂપમાં પણ લેવાય છે. કારણ કે મનીષાએ ઓવરી જેવી ગંભીર રોગને હરાવવામા% જે જજ્બાની સાથે સફળતા મેળવી હતી તે સાચે કાબિલે તારીફ હતી. ના માત્ર આ રોગને એક્ટ્રેસએ હરાવ્યો પણ પોતાને બેક ટૂ શેપમાં લઈને આવી. ઈંસ્ટાગ્રામ પર મનીષાએ તેમના વર્કઆઉટ અને ફિટનેસ રૂટીનની ઘણી ફોટા પોસ્ટ કરી છે. તેમાંથી તેમની બાસ્કેટબૉલ રમતા સાઈકલિંગ, જંગલ વૉક કરતા ઘણી કિલ્ક્ટ પોસ્ટ કર્યા છે.