Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફિટ અને હેલ્દી લોકોની હોય છે આ 10 સારી ટેવ તમે પણ કરો ફૉલો

Updated: ગુરુવાર, 14 માર્ચ 2019 (16:29 IST)
ફિટ લોકોની કેટલીક ટેવ હોય છે જેના કારણે એ પોતે હમેશા  ચુસ્ત દુરૂસ્ત રાખે છે. અમે જણાવી રહ્યા છે એવ જ લોકોની 10 ગુડ હેબિટસ આ પણ જાણો કે તમે કેટલા ફિટ છો. 
તમે પણ કેટલા ફિટ અને ચુસ્ત દુરૂસ્ત એના ખબર મેળવવા માટે ટેસ્ટ કરી શકે છે. અહીં જણાવી રહ્યા છે એક ટેવને 1 નંબર આપો. આ નંબર્સને જોડો. હવે 
 
તમે કેટલા ફિટ છો એ જાણવા માટે અંત સુધી વાંચવું - ଒
- ઉઠતા જ એક ગ્લાસ પાણી પીવો 
- એક્સરસાઈજ કરો - એનાથી બ્લ્ડ સર્ક્યુલેશન સારું રહે છે. મસલ્સ ટાઈટ હોય છે. એક્સટ્રા ફેટ અને કેલોરી બર્ન હોય છે . બોડી ફિટ રહે છે. 
 
-નાસ્તો કરવું - સવારે ઉઠતા અડધા કલાકના અંદર નાસ્તો કરવાથી દિવસની હલ્દી શરૂઆત થાય છે. લંચમાં વધારે કેલોરી ઈંટેક નહી હોય . 
 
- ડાઈટમાં પ્રોટીન અને અનાજ લેવું 
આથી પેટ વધારે મૉડે સુધી ભરેલો રહે છે. વાર -વાર ભૂખ નહી લાગતી. ડાઈજેશન અને મેટાબોલિજ્મ સારું હોય છે. 
 
-ગળ્યું ઓછું ખાવું 
ખાંડમાં પ્રફ્ટોજ હોય છે જે ફેટ વધારે છે ઓછું . મીઠા ઓછું ખાવાથી બોડીમાં ફેટ નહી વધતું. 
 
- ફળ અને શાકભાજી વધારે 
આથી પેટની સફાઈ હોય છે. કેલોરી ઈનટેક ઓછું હોય છે. ડાઈજેશન સારું હોય છે. 
 
- લિફ્ટ થી વધારે સીઢીઓના ઉપયોગ 
એક નાની કોશિશથી કેલોરી બર્ન હોય છે અને શરીરમાં ફેટ જમા નહી થઈ શકે. 
 
- દિવસભરમાં 6-8 ગ્લાસ પાણી પીવું
આથી બોડીના ટોક્સિનસ નિકળતા રહે છે. પેટ ભરેલું રહે છે. કેલોરી ઈનટેક ઓછું હોય છે. 
 
- ચાવી-ચાવીને ખાવું 
દરેક ગ્રાસને ઓછામાં ઓછા 30 સેકંડસ સુધી ચાવવું. આથી ભોજન સારી રીતે પચે છે અને  બોડી ફેટ જમા નહી હોય.  
 
- દરરોજ 6-8 કલાકની ઉંઘ લેવી 
ન તેનાથી વધારે અને ન ઓછી. તેનાથી ભૂખ કંટ્રોલમાં રહે છે. હાઈ કેલોરી ફૂડ ખાવાની ઈચ્છા નહી થાય. 
 
તમે ફિટ છો કે અનફિટ જાણો 
જો તમને પણ આ ટેવ છે તો દરેક ટેવ ને એક નંબર આપો . આ નંબરને સરવાળા કરો અને જુઓ તમે ફેટલા ફિટ છો 
 
-જો 8-10 નંબર છે તો તમે રહેશો હમેશા ફિટ . આ ટેવને હમેશા-હમેશા માટે અજમાવતા રહો . 
 
-જો 5-7 નંબર છે તો તમે કોશિશ તો કરો છો પણ થોડા પ્રયાસ કરો. થઈ જશો ફિટ 
 
-જો 2 -3  નંબર છે તો તમે ડેજર ઝોન માં છો તરત જ લાઈફસ્ટાઈલ બદલવાની જરૂર છે. 

વધુ જુઓ..

ગુજરાતમાં કોન્ટ્રેક્ટ આધારિત નોકરીઓમાં અનામત લાગુ કરવાની સરકારની તૈયારી

હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિમાં ખડક પડવાથી 13 લોકોના મોત; ટાટા સુમો પર પર્વતનો એક ભાગ પડ્યો

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

ઉપવાસ તોડ્યા પછી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી અંગે સોનમ વાંગચુકે શું કહ્યું? તેમણે ભૂખ હડતાળ સમાપ્ત કરવાનું કારણ પણ સમજાવ્યું.

કેનેડામાં ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ, 140 મિલિયન ડોલરના નાર્કોટિક્સ જપ્ત

વધુ જુઓ..

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

ક્યારે છે ગુરૂ પૂર્ણિમા ? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 જુલાઈ 2026

એકાદશીના દિવસે, તુલસી પાસે દીવો પ્રગટાવીને કરો આ મંત્રોનો જાપ, દુઃખ અને દરીદ્રતાથી મળશે મુક્તિ

Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી

આગળનો લેખ
Show comments