શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 5 ફેબ્રુઆરી 2019 (06:00 IST)

ફિટ અને હેલ્દી લોકોની હોય છે આ 10 સારી ટેવ તમે પણ કરો ફૉલો

ફિટ લોકોની કેટલીક ટેવ હોય છે જેના કારણે એ પોતે હમેશા  ચુસ્ત દુરૂસ્ત રાખે છે. અમે જણાવી રહ્યા છે એવ જ લોકોની 10 ગુડ હેબિટસ આ પણ જાણો કે તમે કેટલા ફિટ છો. 
તમે પણ કેટલા ફિટ અને ચુસ્ત દુરૂસ્ત એના ખબર મેળવવા માટે ટેસ્ટ કરી શકે છે. અહીં જણાવી રહ્યા છે એક ટેવને 1 નંબર આપો. આ નંબર્સને જોડો. હવે તમે કેટલા ફિટ છો એ જાણવા માટે 11ની સ્લાઈડ પર 
 

સવારે ઉઠતા જ એક ગ્લાસ પાણી પીવો 

એક્સરસાઈજ કરો 
એનાથી બ્લ્ડ સર્ક્યુલેશન સારું રહે છે. મસલ્સ ટાઈટ હોય છે. એક્સટ્રા ફેટ અને કેલોરી બર્ન હોય છે . બોડી ફિટ રહે છે. 
 

નાસ્તો કરવું 
 
સવારે ઉઠતા અડધા કલાકના અંદર નાસ્તો કરવાથી દિવસની હલ્દી શરૂઆત થાય છે. લંચમાં વધારે કેલોરી ઈંટેક નહી હોય . 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

ડાઈટમાં પ્રોટીન અને અનાજ લેવું 
 
આથી પેટ વધારે મૉડે સુધી ભરેલો રહે છે. વાર -વાર ભૂખ નહી લાગતી. ડાઈજેશન અને મેટાબોલિજ્મ સારું હોય છે. 

 
મીઠા ઓછું ખાવું 
ખાંડમાં પ્રફ્ટોજ હોય છે જે ફેટ વધારે છે ઓછું . મીઠા ઓછું ખાવાથી બોડીમાં ફેટ નહી વધતું. 

 
ફળ અને શાકભાજી વધારે 
આથી પેટની સફાઈ હોય છે. કેલોરી ઈનટેક ઓછું હોય છે. ડાઈજેશન સારું હોય છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

લિફ્ટ થી વધારે સીઢીઓના ઉપયોગ 
એક નાની કોશિશથી કેલોરી બર્ન હોય છે અને શરીરમાં ફેટ જમા નહી થઈ શકે. 
 

દિવસભરમાં 6-8 ગ્લાસ પાણી પીવું
આથી બોડીના ટોક્સિનસ નિકળતા રહે છે. પેટ ભરેલું રહે છે. કેલોરી ઈનટેક ઓછું હોય છે. 

 
ચાવી-ચાવીને ખાવું 
દરેક ગ્રાસને ઓછામાં ઓછા 30 સેકંડસ સુધી ચાવવું. આથી ભોજન સારી રીતે પચે છે અને  બોડી ફેટ જમા નહી હોય.  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

 
દરરોજ 6-8 કલાકની ઉંઘ લેવી 
ન આથી વધારે અને ન ઓછી. આથી ભૂખ કંટ્રોલમાં રહે છે. હાઈ કેલોરી ફૂડ ખાવાની ઈચ્છા નહી થાય. 
 

 
તમે ફિટ છો કે અનફિટ જાનો આગળ 
જો તમને પણ આ ટેવ છે તો દરેક ટેવ ને એક નંબર આપો . આ નંબરને સરવાળા કરો અને જુઓ તમે ફેટલા ફિટ છ્પ્ 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
જો 8-10 નંબર છે તો તમે રહેશો હમેશા ફિટ . આ ટેવને હમેશા-હમેશા માટે અજમાવતા રહો . 
 

જો 5-7 નંબર છે તો તમે કોશિશ તો કરો છો પણ થોડા પ્રયાસ કરો. થઈ જશો ફિટ 
 

જો 2 -3  નંબર છે તો તમે ડેજર ઝોન માં છો તરત જ લાઈફસ્ટાઈલ બદલવાની જરૂર છે.