ગુજરાતી જોક્સ- બ્લ્ડ રિલેશન એટલે...
પત્ની પતિથી- મારા લગ્ન કોઈ
રાક્ષસથી પણ થતો તો હું આટલી
હેરાન ન થતી
પતિ- અરે ગાંડી પણ બ્લ્ડ રિલેશનમાં
સંબંધ ના થાય ....!!!