ગુજરાતી જોક્સ-નોકરથી ભૂલ થઈ
માલિક નોકરથી
આજે તૂ રોટલીમાં વધારે ઘી લગાડયું
નોકર- ભૂલ થઈ માલિક
લાગે છે મે તમને મારી રોટલી આપી દીધી છે