સરકારએ એક સૂચના બહાર પાડી ટૂ વ્હીલર ચલાવનાર સ્ત્રી હોય કે પુરૂષ બધાને હેલમેટ પહેરવું ફરજિયાત છે પત્નીએ અલમારી ખોલી જોયુ ઓ.. હવે મને આટલા બધા મેચિંગ હેલમેટ ખરીદવા પડશે પતિએ એક્ટિવ વેચી નાખી