ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : રવિવાર, 8 સપ્ટેમ્બર 2019 (08:59 IST)

ગુજરાતી જોક્સ - મૃત્યું પછી પણ જાણો કેવા વિચાર...

પતિ- જ્યારે હું મરી જાઉં તો સામે વાળી ફેમેલીને જરૂર બોલાવીશ 
 
પત્ની- કેમ? 
 
પતિ- અરે એ ઘરની મહિલાઓ લાશથી ચોંટીને ચોંટીને રડે છે