ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (12:52 IST)

ગુજરાતી જોક્સ -સંજૂ એક વકીલ છે.

ગુજરાતી જોક્સ -સંજૂ એક વકીલ છે.  
 
એક ટોપલીમાં 10 કેરી છે 
 
તેમાંથી 2 સડી ગયા 
 
તો કહો કેટલા કેરી વધ્યા 
 
સંજૂ - 10 
 
ટીચર - કેવી રીતે 
 
સંજૂ- સડ્યા પછી પણ કેરી તો કેરી જ રહેશે ના 
 
કેળા થોડે બનીશ 
 
આજે સંજૂ એક વકીલ છે.