ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : સોમવાર, 10 જાન્યુઆરી 2022 (18:18 IST)

Majedar Jokes- દારૂડિયો હું રોકાઉં કે જઉં ...

એક દારૂડિયો ઝઝૂમતો ઘરની તરફ જઈ રહ્યુ હતુ
તેના પાછડ બે છોકરીઓ ઝગડતી ચાલી રહી હતી 
એક છોકરી- ભગવાન કરે તારું લગ્ન આ દારૂડિયાથી થઈ જાય... 
બીજી છોકરી- નહી ભગવાન કરે તારી થઈ જાય... 
 
દારૂડિયો હું રોકાઉં કે જઉં ...