ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 10 જાન્યુઆરી 2022 (15:28 IST)

100+ ગુજરાતી જોક્સ 2022

એક છોકરીનો ફોન ટૉયલેટમાં પડી ગયુ
Toilet થી જિન્ન પ્રકટ થયું અને 
જિન્નએ છોકરીને ફોન આપ્યુ અને કહ્યુ આ લો તમારું ફોન 
છોકરી "સોનાની કુહાડી"  વાળી સ્ટોરી સાંભળી રાખી હતી 
તેને ઈમાનદારી જોવાતા કહ્યુ 
નહી આ ફોન મારું નથી 
જિન્ન- ગાંડી રવડાવશે શું 
ધોઈને જો 
આ તારું જ છે.....