Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી જોક્સ- શૌચાલય બનાવવાથી શું ફાયદો

બુધવાર, 1 મે 2024 (18:55 IST)
જોકસ જ જોક્સ 

 
શિક્ષક: મને કહો બાળકો, દરેક ઘરમાં શૌચાલય બનાવવાથી શું ફાયદો થાય છે?
સોનુ- માસ્તર સાહેબ, વાતાવરણ શુદ્ધ રહે...
શિક્ષક: સારું કર્યું... અને બીજું...
સોનુ- આગળ સરકવાની જરૂર નથી..હોય ... 
-
 
દુકાનદાર- બહેન, તમે દુકાને આવો, 
દાગીના જુઓ પણ 
તમે કેમ કંઈ ખરીદતા નથી?
 
ગ્રાહક- હંમેશા લઉ છુ 
પણ તમે ધ્યાન આપતા નથી

-
 
બે સ્ત્રીઓ વાત કરતી હતી
,
આજકાલ સ્થૂળતા ખૂબ વધી રહી છે
 
તેથી જ બહારનું ખાવાનું બંધ 
 
પેક કરીને ઘરે લાઉ છુ, પછી ખાઉ છુ 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

કેવી રીતે જાણશો કે શરીરનુ હાઈડ્રેશન લેવલ કેટલુ છે, જાણો શુ કહે છે વિશેષજ્ઞ

ચોમાસા સ્પેશિયલ કરકરા ભજીયા રેસીપી

સવારે નાસ્તામાં બનાવો મસાલેદાર ઓટ્સ ઉપમા, ખાવામાં સ્વાદિષ્ટ, વજન ઘટાડવામાં અસરકારક

હાઈ યૂરિક એસિડના દર્દીએ કઈ દાળ ખાવી જોઈએ અને કઈ દાળ ખાવાથી બચવું જોઈએ ?

ચાણક્ય નીતિ અનુસાર જીવનસાથી પસંદ કરતા પહેલા 4 બાબતોનું રાખો ધ્યાન, નહિ તો પાછળથી પછતાશો

આગળનો લેખ
Show comments