1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 24 એપ્રિલ 2024 (15:34 IST)

ગુજરાતી જોક્સ - બેંકમાં

એક વાર 
 
છગન કાકા નોટ 
 
બેંકમાં જમા 
 
કરાવવા ગયા 
 
બેંક મેનેજર 
 
આ 500ની 
 
એક નોટ ફાટેલી 
 
છે કાકા 
 
છગન- હું મારા ખાતા 
 
માં પૈસા જમા કરાવુ 
 
છુ નોટ ફાટેલી હોય કે 
 
નવી તારે શું કરવુ આમા