1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 24 એપ્રિલ 2024 (15:29 IST)

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

ઈશ્કમાં રડવુ પડે છે 
 
ખાવુ પીવુ બંધ થઈ જાય છે 
 
તેની યાદમાં ખોવાઈ જવુ 
 
જો આવુ ઈશ્ક છે 
 
તો અમે એવા ઈશ્કની 
 
જરૂર નથી 
 
તમે જ રાખો આવુ ઈશ્ક