સોમવાર, 20 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 12 એપ્રિલ 2024 (11:34 IST)

એક કંજૂસ છોકરાને પ્રેમ

kanjoos jokes in gujarati
એક કંજૂસ છોકરાને 
 
એક કંજૂસ છોકરીથી પ્રેમ થઈ ગયો 
 
છોકરી- જ્યારે પપ્પા સૂઈ 
 
જશે તો 
 
હુ શેરીમાં 
 
એક સિક્કો ફેંકીશ 
 
તુ આવાજ સાંભળીને
તરત આવી જજે 
 
છોકરો સિક્કા ફેંકવાના 
કલાક પછી આવ્યો 
 
છોકરી- આટલુ મોડુ કેમ કર્યો 
 
છોકરો - હુ સિક્કો શોધી રહ્યો હતો 
 
અરે ગાંડા
 
એ તો હુ દોરાથી બાંધીને ફેંકયો હતો 
પાછો ખેંચી લીધુ