બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

કંજૂસના મજોદાર જોક્સ

kanjoos jokes in gujarati
kanjoos jokes

kanjoos jokes in gujarati  કંજૂસના મજોદાર જોક્સ
 
1. એક માણસે દીકાઅને ખૂબ મારી રહ્યો હતો  
 
પાડોશી આવ્યા શું થયુ ભાઈ 
 
કેમ દીકરાને મારી ગયો છે 
 
માણસ- અરે ખૂબ જ નકામો છે 
 
મે એને, કીધુ હતુ કે  " એક -એક પગથિયા 
 
છોડીને ચાલશે 
 
જેનાથી ચપ્પલ કમ ઘસાશે 
 
પણ નક્કર 
 
બે- બે પગથિયા મૂકીને ચાલ્યો 
 
પજામા ફાટી ગયો....

2. એક માણસે છાપામાં જાહેરાત આપી એક એક નોકર જોઈએ. પગાર કશુ નહી મળે ફક્ત જમવાનુ મળશે. 
એક નસીબનો માર્યો પહોંચી ગયો અને પુછ્યુ કે મારે કામ શુ કરવાનુ છે ?
તેણે કહ્યુ - કશુ નહી બસ બે લોકોનો સવાર-સાંજનો નાસ્તો અને બપોર અને રાતનુ જમવાનુ પડોશના ગુરૂદ્વારામાં ચાલતા લંગરમાંથી રોજ લાવવાનુ છે. 
 
 
3. એકવાર એક કંજૂસના ઘરે વીજળી કર્મચારી આવ્યો અને મીટર ચેક કરતા બોલ્યો - મીટર ચેક કરવા આવ્યો છુ. લાગે છે તમે કંઈક ગડબડ કરી છે. કારણ કે આ મહિને તમારુ મીટર ફક્ત એક યૂનિટ જ ચાલ્યુ છે. 
 
કંજૂસ - મીટર તો સારુ ચાલી રહ્યુ છે... એમ પણ અમે તો લાઈટ ત્યારે જ ચાલુ કરીએ છીએ જ્યારે  
ફાનસ શોધવો પડે છે.. !!! 
 
4. એક કજૂસ માણસ આત્મહત્યા કરવા ઉપર ગયો 
 
ત્યાં થી પડતા પડતા તેણે તેણી પત્નીને રસોઈ કરતો 
 
જોઈને બૂમો પાડી કહ્યું મારી રોટલી ના કરજે !!!!
 
5. વાણિયાંના છોકરો -પપ્પા મને દૂરના નહી દેખાતું મને ચશ્મા બનાવી દો. 
 
કંજૂસ વાણિયો એને બહાર લઈ ગયો અને પૂછ્યું બોલ શું છે. 
 
સૂરજ 
 
કંજૂસ વાણિયો ગાંડો છે શુ ? હવે કેટલી દૂર જોશે. 

6. 
 
એક માણસ બીમાર પડી ગયો 
 
તેણે માથામાં દુખાવો થઈ રહ્યો હતો 
  
પત્નીને કહ્યુ- જા પાડોશમાંથી બામ લેતી આવ 
 
પત્ની- તે નહી આપે, મારી સાથે એનો ઝગડો થઈ ગયો છે 
 
પતિ- ગુસ્સામાં તુ આવુ જ કરે છે 
 
જા 
 
આપણા કબાટમાં રાખી છે લેતી આ 

Edited By-Monica sahu