ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 28 ફેબ્રુઆરી 2024 (06:59 IST)

જોકસ- દારૂડિયા મિત્ર

jokes in gujarati
2 દારૂડિયા મિત્ર દારૂ પીવીને ભૂલથી રેલના પાટાની વચો વચ પહોંચી ગયા 
 
પહેલો દારૂડિયો બોલ્યો- હે ભગવના મે આજ સુધી આટલી પગથિયા નથી ચઢ્યા 
 
પ્રથમ માળો જ નથી આવી રહ્યુ છે 
 
આમ તો તરત બીજો દારૂડિયો બોલ્યો 
 
અરે પગથિયા વધારે છે તો તો ઠીક છે 
 
મારા તો આ વાત નથી સમજાઈ રહી કે એમાં પકડવા માટે રેલીંગ કેટલી નીચે લાગેલી છે.