શનિવાર, 20 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

જોક્સ ચંપલને મિક્સ

Nice Boss Jokes
ડોક્ટરઃ જ્યારે તમે તણાવમાં

 હોવ ત્યારે તમે શું કરો છો?
સંતાજી, હું મંદિર જાઉં છું.
 
ડૉક્ટર: બહુ સારું, તમે ત્યાં ધ્યાન કરો છો?
 
સંતા - ના, હું લોકોના ચંપલને મિક્સ

કરી આડી અવડી કરી નાખુ  છુ 

અને પછી જોતો જ રહું છું.
 
તેમને તણાવમાં જોઈને મારો તણાવ દૂર થઈ જાય છે.