ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી
એક માણસ દાંતના ડાક્ટર પાસે ગયો
ડાક્ટર- આગળના ત્રણ દાંત
કેવી રીતે તૂટી ગયા
માણસ- પત્નીએ સુખડી
બનાવી હતી એ ખાધી
ડાક્ટર- તો ના પાડી
દેવાય ને
પતિ- તો પછી
32 ના 32 તૂટી જતા