Daily Horoscope
✕

Breakfast - બટાકા-ડુંગળી-ચીઝ સેંડવિચ

Updated: શુક્રવાર, 13 જુલાઈ 2018 (15:28 IST)
સામગ્રી - બાફેલા બટાકા 2, ડુંગળી- 2  ચીઝ 8 ટબલ સ્પૂન બ્રેડ સ્લાઈસ-8, માખણ જરૂર મુજબ, મીઠુ સ્વાદમુજબ, ચાટ મસાલો 1 ચમચી.  
 
બનાવવાની રીત - બાફેલા બટાકાને સ્લાઈસમાં કાપી લો. ડુંગળી છોલીને ગોળ આકારમાં કાપી લો. બ્રેડ સ્લાઈસ પર માખન લગાવો તેના પર આલૂની સ્લાઈસ અને ડુગળીની સ્લાઈસ લગાવો. ઉપરથી છીણેલુ ચીઝ, મીઠુ અને ચાટ મસાલો તેમજ લાલ મરચું ભભરાવો. હવે બીજી બ્રેડની સ્લાઈસ પર પણ માખણ લગાવો અને તેને ઢાંકી દો. સેંડવિચ ટોસ્ટરમાં મુકીને બંને બાજુથી સોનેરી સેકી લો. ગરમાગરમ સેંડવિચ લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરો. 

વધુ જુઓ..

ભારત અને વેસ્ટઈંડિઝ મળીને બનાવી શકે છે વર્લ્ડ રેકોર્ડ, અંતિમ ટી20માં ઈતિહાસ રચવાની તક

વધતા તણાવ વચ્ચે એરલાઈન દ્વારા એક મોટો નિર્ણય, સાઉદી અરેબિયા જતી એર ઈન્ડિયાની તમામ ફ્લાઈટ્સ 20 ઓક્ટોબર સુધી રદ કરવામાં આવી છે

પતિની હત્યા કરાવીને સાપ કરડાવનાર મહિલા અને તેના પ્રેમીને ફાંસીની સજા, મેરઠમાં બે દિવસમાં બીજી વખત ફાંસીની સજાની જાહેરાત

હવાઈ યાત્રા થશે સસ્તી અથવા ભાડા પર લાગશે રોક ? સરકારે સુપ્રીમ કોર્ટમા6 આપી મોટી અપડેટ, IndiGo ના શેર 2% થી વધુ ગબડ્યા

દેશભરમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય, 21 ઓક્ટોબર સુધી ભારે વરસાદની ચેતવણી

વધુ જુઓ..

ક્યારે છે નવરાત્રીની આઠમ - 18 કે 19 ઓક્ટોબર ક્યારે છે મહાઅષ્ટમી ? જાણો રાશિ મુજબ ઉપાય

નવરાત્રીના છટ્ઠા દિવસે માતા કાત્યાયની માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 16 ઓક્ટોબર 2026

નવરાત્રિ દરમિયાન માસિક ધર્મ આવે તો શું કરવું? આ રીતે વ્રત અને પૂજા પૂર્ણ કરો

Navratri Day 6: કાત્યાયની માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, મંત્ર અને શું પ્રસાદ ચઢાવશો

આગળનો લેખ
Show comments