ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By

સ્પ્રિગ ડોસા

1 કપ ડોસાના ખીરું, 4 ચમચી બટર , 1 કપ સમારેલી ડુંગળી , 1 કપ સમારેલા  કોબીજ , 1 કપ સમારેલા  ગાજર , 1 કપ સમારેલા  શિમલા મરચા ,  મીઠું અને તાજી કાળી મરી વાટેલી 1 ચમચી ચિલી સોસ, 4 ચમચી સોયા સોસ , 2 ચમચી વિનેગર 1 કપ બાફેલા નૂડ્લ્સ 
 
બનાવવાની રીત-  
એક નાન સ્ટિક તવા ગરમ કરો. એના થોડા પાણી છાંટી કપડાથી લૂંછી નાખો. 
તવા પર 1/4 ડોસાના ખીરું નાખી ગોલ બનાવો. 
ડોસાના વચ્ચે 1 ચમચી બટર  ચમચી બટર , 1 કપ સમારેલી ડુંગળી , 1 કપ સમારેલા  કોબીજ , 1 કપ સમારેલા  ગાજર , 1 કપ સમારેલા  શિમલા મરચા ,  મીઠું અને તાજી કાળી મરી વાટેલી નાખી મિક્સ કરો અને 2 મિનિટ શેકો હવે એમાં 1 
1 ચમચી ચિલી સોસ, 4 ચમચી સોયા સોસ , 2 ચમચી વિનેગર 1 કપ બાફેલા નૂડ્લ્સ અને ડુંગળી નાખી મિક્સ કરો અને ઢાંકીને શેકોૢ હવે ડોસાને ત્યાર સુધી શેકો જ્યારે સુધી આ ક્રિસ્પી ના થઈ જાય. 

હવે ડોસાને ફોલ્ડ કરી સર્વ કરો.