Daily Horoscope
✕

Holi Special Dahi Vada- દહીં વડા બનાવવાની રીત

Updated: રવિવાર, 1 માર્ચ 2026 (15:54 IST)
dahi Vada- દહીં વડા બનાવવાની રીત
 
સામગ્રી  - 250 ગ્રામ અડદની દાળ,
500 ગ્રામ દહીં,
અડધુ લાલ મરચું, અડધી
ચમચી જીરુ.
50 ગ્રામ બેસન, થોડા
ધાણા,
તેલ અને
મીઠુ સ્વાદમુજબ.
 
 
બનાવવાની રીત -

તેને બનાવવા માટે તમારે દાળને આખી રાત પાણીમાં પલાળી દો
પછી તેને સારી રીતે ગ્રાઈન્ડ કરી લેવું જોઈએ. આ સાથે મરચાં અને આદુને પણ વાટી લો.
આ પછી તેમાં બેકિંગ પાવડર અને હિંગ નાખીને બરાબર ફેટ લો.
હવે તેને થોડો સમય આરામ માટે રાખો.
આ પછી તેમાં બધા મસાલા મિક્સ કરો.
આ મિશ્રણના ગોળા બનાવીને તેને કઢાઈમાં તેલ ગરમ કરીને ધીમા તાપે તળી લો.
 
તળેલા વડાને પાણીમાં પલાળીને હળવે હાથે દબાવીને દહીમાં નાખો. લાલ મરચુ અને સેકેલા જીરાનો પાવડર, મીઠું નાખીને સર્વ કરો.

ALSO READ: હોળીના ખાસ પરંપરાગત કાનજી બનાવવાની રીત

વધુ જુઓ..

પાકિસ્તાનને હરાવીને ભારત બન્યું એશિયાનો બોસ, આર્યવીર સહેવાગ સહીત 12 મેચ વિનર્સની સ્ટોરી, છોલે-કુલ્ચે વેચનારા,

'ખબર હતી આજે મારો દિવસ છે, ટીમને જીતાડીને જ પાછો ફરીશ' - મોહિત ઉલવાઈ જણાવ્યું કેવી રીતે અંતિમ ઓવરમાં પલટી બાજી

IND vs PAK U19 Asia Cup Final: શારજહાંમાં મીયાદાંદ નાં સિક્સરનો મોહિત ઉલ્વાએ ચોક્કો ફટકારીને લીધો બદલો

પાકિસ્તાનના જડબામાંથી જીત છીનવી ભારત બન્યું ચેમ્પિયન: મોહિત-મનલની તોફાની બેટિંગે અપાવ્યો U19 એશિયા કપનો ખિતાબ

70 સગીરાઓને ઓનલાઈન ફસાવનારા ભારતીય વિદ્યાર્થીને 30 વર્ષની જેલ, આ રીતે કરતો હતો બ્લેકમેલ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 નવેમ્બર, 2026

લાભ પાંચમ 2026 - વેપારમાં લાભની ઈચ્છા સાથે કરો આજે લાભ પાંચમની પૂજા, જાણી લો લક્ષ્મી ગણેશ પૂજાની સંપૂર્ણ વિધિ

Happy Labh Pancham - લાભ પાંચમની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 14 નવેમ્બર, 2026, 2026

Chhath Puja 2026 Wishes in Gujarati : પ્રિયજનોને મોકલો છઠી મૈયા અને સૂર્ય દેવના આશીર્વાદથી ભરપૂર આ પાવન છઠ પર્વની હાર્દિક શુભેચ્છા

આગળનો લેખ
Show comments