Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Farali Recipe - એકાદશી સ્પેશ્યલ ફરાળી રેસિપી

Updated: સોમવાર, 6 જુલાઈ 2026 (16:53 IST)

સાબુદાણા વડા ઉપવાસ દરમિયાન બનાવાતી સૌથી લોકપ્રિય વાનગીઓમાંની એક છે. બહારથી કરકરા અને અંદરથી નરમ આ વડા ચા, દહીં અથવા લીલી ફરાળી ચટણી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.


જરૂરી સામગ્રી

1 કપ સાબુદાણા (6-8 કલાક પલાળેલા)
3 મધ્યમ બાફેલા બટાકા
1/2  કપ શેકેલા શિંગદાણાનો ભૂકો
1 નાની વાટકી દહીં  
2 લીલા મરચાં (ઝીણાં સમારેલા)
1 ટીસ્પૂન જીરું
2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
1 ટીસ્પૂન લીંબુનો રસ
સિંધવ મીઠું સ્વાદ મુજબ
તળવા માટે તેલ અથવા ઘી
ALSO READ: Vrat Special- કેસર-ડ્રાઈ ફ્રૂટ રબડી

બનાવવાની રીત

પલાળેલા સાબુદાણાને એકદમ છૂટા કરી લો.
બાફેલા બટાકાને મેશ કરીને તેમાં સાબુદાણા, શિંગદાણાનો ભૂકો, જીરું, લીલા મરચાં, કોથમીર, લીંબુનો રસ, દહી અને સિંધવ મીઠું ઉમેરો.
બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરીને નરમ લોટ તૈયાર કરો.

ALSO READ: ઉપવાસમાં બનાવો હલકો અને પૌષ્ટિક ભોજન: સમા અને શક્કરિયા ડોસો
હવે હાથ પર થોડું તેલ લગાવી નાના ગોળા બનાવી હળવેથી ચપટા વડાનો આકાર આપો.
કડાઈમાં મધ્યમ તાપે તેલ ગરમ કરો.
વડાને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને કરકરા થાય ત્યાં સુધી તળો.
ગરમાગરમ વડા ફરાળી લીલી ચટણી અથવા દહીં સાથે પીરસો.
About Author
મોનિકા સાહૂ
મોનિકા સાહૂ છેલ્લા 12 વર્ષથી ડિજિટલ મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય છે. હાલમાં તેઓ વેબદુનિયા ગુજરાતીમાં સહાયક સંપાદક  તરીકે કાર્યરત છે.   મોનિકા સાહૂને ડિજિટલ જર્નાલિઝમમાં 12 વર્ષથી વધુનો સમૃદ્ધ અનુભવ છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓનું વિસ્તૃત અને અસરકારક કવરેજ કર્યું છે.   સમાચાર લેખન ઉપરાંત ગુજરાતી.... Read More

વધુ જુઓ..

વેસ્ટ ઈન્ડીઝ એ ધ્વસ્ત કર્યો ઓસ્ટ્રેલીયાનો રેકોર્ડ, T20I માં ભારત વિરુદ્ધ સૌથી મોટી રન ચેઝ કરનારી ટીમ બની

Ambe Stuti - વિશ્વંભરી સ્તુતિ

જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રદર્શન પર દિલ્હીમાં કિલ્લાબંધી, 26 હજાર પોલીસ કર્મચારીઓ ગોઠવાયા, 45 મેટ્રો સ્ટેશન બંઘ

Durga Chalisa Gujarati Lyrics - શ્રી દુર્ગા ચાલીસા

ભયાનક માર્ગ અકસ્માત: ટ્રક-પિકઅપ અકસ્માતમાં 7 કામદારોના મોત, 20 થી વધુ ઘાયલ

વધુ જુઓ..

11 ઓક્ટોબરથી શારદીય નવરાત્રી શરૂ, કળશ સ્થાપનાના આ નિયમોનું રાખો ધ્યાન, જાણો મંત્રો સહિત સંપૂર્ણ વિધિ

સર્વ પિતૃ અમાવસ્યા પર પિતરોનાં ભોગમાં ભૂલથી પણ મિસ ન કરો આ વસ્તુઓ, પિતૃ દોષથી મળી શકે છે રાહત

Ambe Stuti - વિશ્વંભરી સ્તુતિ

Durga Chalisa Gujarati Lyrics - શ્રી દુર્ગા ચાલીસા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 ઓક્ટોબર, 2026

આગળનો લેખ
Show comments