Daily Horoscope
✕

ગૌરી વ્રત માં શું ખાવું જોઈએ

Updated: મંગળવાર, 15 સપ્ટેમ્બર 2026 (16:51 IST)
મોળાકત (ગૌરી વ્રત કે જયા પાર્વતી) ના વ્રતમાં અથાણાં કે મીઠા વગરની મોળી વાનગીઓ ખાવાની પરંપરા છે. આ વ્રત દરમિયાન દૂધની વાનગીઓ, ફરાળી આઇટમ્સ અને સાત્વિક મીઠાઈઓ બનાવી શકાય છે. નીચે વ્રત માટેની ઉત્તમ અને સરળ વાનગીઓની યાદી છે:
 
1. દૂધ-માવાની વાનગીઓ (મીઠાઈ):દૂધપાક કે ખીર: ચોખા, દૂધ અને ખાંડ/ગોળથી બનેલો પરંપરાગત દૂધપાક.
 
2. મોળો માવો: મોળા માવામાં ખાંડ અને બદામ-પિસ્તા ઉમેરીને બનાવેલી મોળી મિઠાઈ.રાજગિરા કે સાબુદાણાની ખીર: વ્રતમાં ઉર્જા આપે તેવી ઉત્તમ દૂધની વાનગીઓ.
 
3. મીઠાઈ અને ડ્રાયફ્રૂટ્સ: બદામ, કાજુ, અખરોટ, ખજૂર અને શિંગોડાના લોટની વાનગીઓ
 
4. મોળી છાશ, ફ્રુટ જ્યુસ, અને બદામ શેક, કેરીનો રસ 
 
5. ડ્રાયફ્રૂટ શ્રીખંડ: તાજા દહીંને ગાળીને તેમાં ખાંડ કે ગોળ, બદામ, કાજુ, પિસ્તા અને ચારોળી ઉમેરીને બનાવવામાં આવે છે. તે ખૂબ જ એનર્જી આપે છે.
 
ફરાળી વાનગીઓ: મીઠા વગર - રાજગરાની પૂરી કે રોટલી, અને કાચા કેળાનુ શાક, ખાટી ભાજી, દૂધીનુ શાક 
શાકભાજી: બટાકા, શક્કરિયા, કાકડી અને અરબી, ખારી ભાજી
ફળો: તમામ પ્રકારના મોસમી ફળો (જેમ કે સફરજન, કેળા, દાડમ). ડ્રાયફ્રૂટ્સ.
 
દૂધ અને અન્ય વસ્તુઓ: દૂધ, છાશ, દહીં, અને પનીર.
 
મીઠાઈઓ: ફરાળી લાડુ, બદામનો હલવો, કે કાજુ કતરી.
 
About Author
મોનિકા સાહૂ
મોનિકા સાહૂ છેલ્લા 12 વર્ષથી ડિજિટલ મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય છે. હાલમાં તેઓ વેબદુનિયા ગુજરાતીમાં સહાયક સંપાદક  તરીકે કાર્યરત છે.   મોનિકા સાહૂને ડિજિટલ જર્નાલિઝમમાં 12 વર્ષથી વધુનો સમૃદ્ધ અનુભવ છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓનું વિસ્તૃત અને અસરકારક કવરેજ કર્યું છે.   સમાચાર લેખન ઉપરાંત ગુજરાતી.... Read More

વધુ જુઓ..

નવરાત્રીના છટ્ઠા દિવસે માતા કાત્યાયની માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

કનોટ પ્લેસ સેન્ટ્રલ પાર્ક 2 દિવસ માટે બંધ, અભિજીત દિપકે કરવાના હતા પ્રદર્શન, દિલ્હી પોલીસ બોલી - 'ધારા 163 લાગુ'

Jio IPO પહેલા, આકાશ અંબાણીએ વિકાસ યોજના જાહેર કરી, મોબિલિટી અને હોમ બ્રોડબેન્ડ પર મોટો દાવ

જીએસઆરટીસી કર્મચારીઓ માટે દિવાળી ભેટ: CM ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં કર્યો 2%નો વધારો

દિવાળી પહેલા ખાંડના ભાવમાં વધારો: તહેવારોની મોસમ દરમિયાન 6 દિવસમાં ભાવમાં 14%નો વધારો, જેનાથી ખિસ્સા પર ભારણ પડ્યું

વધુ જુઓ..

ક્યારે છે નવરાત્રીની આઠમ - 18 કે 19 ઓક્ટોબર ક્યારે છે મહાઅષ્ટમી ? જાણો રાશિ મુજબ ઉપાય

નવરાત્રીના છટ્ઠા દિવસે માતા કાત્યાયની માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 16 ઓક્ટોબર 2026

નવરાત્રિ દરમિયાન માસિક ધર્મ આવે તો શું કરવું? આ રીતે વ્રત અને પૂજા પૂર્ણ કરો

Navratri Day 6: કાત્યાયની માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, મંત્ર અને શું પ્રસાદ ચઢાવશો

આગળનો લેખ
Show comments