Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોના ટિફિન માટે બનાવો પીઝા પરાઠા રોલ્સ, 10 મિનિટમાં થઈ જશે તૈયાર

Updated: શુક્રવાર, 4 સપ્ટેમ્બર 2026 (12:10 IST)

સામગ્રી

2 પરાઠા અથવા રોટલી
½ કપ મોઝેરેલા ચીઝ, છીણેલું
2 ટેબલસ્પૂન પીઝા સોસ
¼ કપ ડુંગળી, ઝીણી સમારેલી
¼ કપ કેપ્સિકમ, ઝીણું સમારેલું
2 ટેબલસ્પૂન સ્વીટ કોર્ન
2 ટેબલસ્પૂન ટામેટું, ઝીણું સમારેલું
½ ચમચી ઓરેગાનો
½ ચમચી ચિલી ફ્લેક્સ
1 ચમચી બટર અથવા ઘી
મીઠું સ્વાદ મુજબ
ALSO READ: શીતળા સાતમ સ્પેશિયલ પારંપરિક વાનગી- કુલેર બનાવવાની રીત

બનાવવાની રીત

ALSO READ: જન્માષ્ટમી સ્પેશિયલ મીઠાઈ- રંગબેરંગી નારિયેળના રોલ્સ
-તવા પર પરાઠાને હળવો ગરમ કરી લો. તેના પર થોડું બટર લગાવો.
-પરાઠા પર પીઝા સોસ સરખી રીતે ફેલાવો.
-હવે તેના પર ડુંગળી, કેપ્સિકમ, સ્વીટ કોર્ન અને ટામેટું ઉમેરો. ઉપરથી મીઠું, ઓરેગાનો અને ચિલી ફ્લેક્સ છાંટો.
-બધી સામગ્રી ઉપર છીણેલું મોઝેરેલા ચીઝ સરખું પાથરી દો.
-પરાઠાને કાળજીપૂર્વક ટાઇટ રોલની જેમ વાળી લો.
-તવા પર થોડું બટર લગાવી રોલને 2-3 મિનિટ સુધી હળવો ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.
-રોલને થોડો ઠંડો થવા દો અને પછી નાના ટુકડામાં કાપીને બાળકોના ટિફિનમાં પેક કરો.
 

ટિફિન માટે ખાસ ટિપ

બાળકોને વધુ પસંદ પડે તે માટે તેમાં પનીર, બાફેલા બટાકા અથવા ઓલિવ પણ ઉમેરી શકાય છે. રોલને ફોઇલ અથવા બટર પેપરમાં પેક કરવાથી તે ટિફિનમાં સરળતાથી ખાઈ શકાય છે.

વધુ જુઓ..

NCR માં ઘર ખરીદવું એ એક સ્વપ્ન છે! જમીનના ભાવમાં 130% વધારો થયો છે. જાણો કયા બજેટમાં તમને ઘર મળશે

સરકારી નોકરીની ઉત્તમ તક: GSRTC માં 2510 હેલ્પરની ઓનલાઇન ભરતી શરૂ

iPhone 18 Pro લીક: ફોન ત્રણ નવા રંગોમાં આવી શકે છે; કાળો રંગ પાછો આવી શકે છે

200 વર્ષ પછી એક દીકરીનો જન્મ થયો, જે હોસ્પિટલથી રથ પર ઘરે આવી રહી હતી; પાંચ પેઢીઓથી રાહ જોવાઈ રહી હતી.

75 વર્ષના વૃદ્ધનું શરમજનક કૃત્ય: 10 વર્ષની બાળકી પર બળાત્કાર કરવા બદલ પોલીસે તેના પર સકંજો કડક કર્યો.

વધુ જુઓ..

આરોગો નંદલાલ થાળ lyrics

શ્રી કૃષ્ણ ભગવાનનો થાળ

ઉપવાસ દરમિયાન આ વાતોનું ધ્યાન રાખો, નહી તો ફુડ પૉયજનિંગ થઈ શકે છે

Janmashtami 2026 Durlabh Sanyog: જન્માષ્ટમી પર બની રહ્યો છે દ્વાપર યુગવાળો દુર્લભ સંયોગ, અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્ર, વૃષભના ચંદ્રમામાં ઉજવાશે કાનુડાનો હેપી બર્થડે

Happy Janmashtami Wishes 2026 In Gujarati - જન્માષ્ટમીની શુભેચ્છા સાથે સૌને કહો જય શ્રી કૃષ્ણ

આગળનો લેખ
Show comments