Daily Horoscope
✕

ક્રિસ્પી સિંધી કોકી (Koki) બનાવવાની રીત

Updated: ગુરુવાર, 12 નવેમ્બર 2026 (18:00 IST)
જરૂરી સામગ્રી
- ઘઉંનો લોટ – 2 કપ
- બારીક સમારેલી ડુંગળી – 1 નંગ
- લીલાં મરચાં – 2 નંગ
- કોથમીર – 2 ચમચી

ALSO READ: Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે
- અજમો – ½ ચમચી
- જીરું – ½ ચમચી
- લાલ મરચું પાવડર – ½ ચમચી
- હળદર – ¼ ચમચી
- મીઠું – સ્વાદ અનુસાર
- ઘી અથવા તેલ – 3 ચમચી
- શેકવા માટે ઘી – જરૂર મુજબ
ALSO READ: Jalaram Jayanti 2026- જલારામ જયંતિ ક્યારે છે
બનાવવાની રીત
1. સૌપ્રથમ એક મોટા વાસણમાં ઘઉંનો લોટ લો. તેમાં સમારેલી ડુંગળી, લીલાં મરચાં અને કોથમીર ઉમેરો.
2. હવે તેમાં અજમો, જીરું, લાલ મરચું, હળદર અને મીઠું નાખો.
3. ત્યારબાદ 3 ચમચી ઘી અથવા તેલ ઉમેરીને બધી સામગ્રી બરાબર મિક્સ કરો.
ALSO READ: Thekua Recipe છઠ પૂજા દરમિયાન સોજીથી બનાવો ક્રિસ્પી ઠેકુઆ, બધા રેસીપી પૂછશે
4. થોડું-થોડું પાણી ઉમેરીને કઠણ લોટ બાંધી લો. કોખીનો લોટ પરાઠાના લોટ કરતાં થોડો કઠણ હોવો જોઈએ.
5. લોટમાંથી મધ્યમ કદના લૂઆ બનાવો અને જાડી રોટલી વણી લો.
6. હવે તવા પર કોખીને ધીમા તાપે બંને બાજુ થોડું શેકો. ત્યારબાદ તેને હળવા હાથે તોડીને ફરીથી વણી લો.
7. ફરી તવા પર ઘી લગાવીને બંને બાજુ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન અને કરકરી થાય ત્યાં સુધી શેકો.

વધુ જુઓ..

અમદાવાદ એક્સપ્રેસ વે પર અકસ્માત: કાર કાબુ ગુમાવી પલટી ગઈ, પતિ-પત્નીના મોત; માતા અને પુત્રી જીવ બચાવવા માટે લડી રહ્યા છે

રોહિત શર્માને મળશે નવો ઓપનિંગ પાર્ટનર, બદલાય જશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

મિત્રની પત્ની પર બગડી નજર, કરી એવી હરકત કે ગુમાવવો પડ્યો જીવ! મધુબનીના વિકાસ હત્યા કેસની ચોંકાવનારી કહાની

ઓછા બજેટમાં જોઈએ ઈલેક્ટ્રિક સ્કુટર ? ટીવીએસથી બજાજ સુધી, આ મોડલ બની શકે છે સારો વિકલ્પ, જુઓ આખુ લિસ્ટ

7 કરોડ રૂપિયા આપો, નહીંતર કેજરીવાલ અને તેમની પુત્રીને મારી નાખીશું! લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ફોન પર ધમકી મળી છે.

વધુ જુઓ..

Happy Labh Pancham - લાભ પાંચમની શુભેચ્છા

Chhath Puja Samagri- પહેલી વાર છઠનો ઉપવાસ કરી રહ્યા છો? સૂપથી લઈને પ્રસાદ સુધી, સંપૂર્ણ સામગ્રીની યાદી અહીં જુઓ.

Jalaram Bapa- શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -12 નવેમ્બર, 2026

Tulsi Vivah: તુલસી વિવાહ ક્યારે છે, 20 કે 21 નવેમ્બર ? જાણો સાચી તારીખ અને ઘરે કેવી રીતે મનાવશો તુલસી વિવાહ ?

આગળનો લેખ
Show comments