સંબંધિત સમાચાર
- ગુજરાતમાં મહિલા ધારાસભ્યોને રોડ-રસ્તાના કામો માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ મળશે
- 70 હજારમાં પત્ની ખરીદી પછી હત્યા કરી
- અમદાવાદના સરખેજમાં મકાનમાં ગેસ ગીઝરમાં આગ લાગી, પાંચથી વધુ લોકો દાઝ્યા
- તથ્ય પટેલ કેસમાં મોટા અપડેટ- તથ્ય પટેલનું લાઇસન્સ રદ, સવલતોની માગ મંજૂર
- No-Confidence Motion - અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો આજે છેલ્લો દિવસ, પીએમ મોદી અપશે ચર્ચાનો જવાબ
No Confidence Motion Live- સંસદમાં અવિશ્વાસ પર ચર્ચા, PM થોડીવારમાં લોકસભામાં જવાબ આપશે
Parliament No Confidence Motion Debate Live- વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં હાજર છે. પીએમ લગભગ 4 વાગે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપશે.
#WATCH | PM Narendra Modi says, "God is very kind and speaks through some medium...I believe that it's the blessing of God that opposition has brought this motion. I had said during the no-confidence motion in 2018 that it was not a floor test for us but a floor test for them… pic.twitter.com/GHysTGoUP6
— ANI (@ANI) August 10, 2023
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે તેઓ (વિપક્ષ) બોલવા માટે તૈયાર છે, પરંતુ સાંભળવા તૈયાર નથી. તેઓ દેશના લોકોની કે આ ગૃહની વાત સાંભળવા માંગતા નથી. PMએ સંસદની બહાર મણિપુર પર સંવેદનશીલ નિવેદન આપ્યું હતું પરંતુ તેઓએ (વિપક્ષે) આગ્રહ કર્યો હતો કે PM ગૃહમાં નિવેદન આપે.
Parliament No Confidence Motion Debate Live
05:23 PM, 10th Aug
Speaking in the Lok Sabha. https://t.co/FVFoofiMkA
— Narendra Modi (@narendramodi) August 10, 2023
04:10 PM, 10th Aug
modi in loksabha
No Confidence Motion Live- સંસદમાં અવિશ્વાસ પર ચર્ચા , PM થોડીવારમાં લોકસભામાં જવાબ આપશે
