સંબંધિત સમાચાર
- શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 22000 ની નીચે સરકી ગયો
- Sensex Today : સેંસેક્સ-નિફ્ટીના કામકાજની ઝડપી શરૂઆત, ટાટા સ્ટીલ ગબડ્યો, એનટીપીસીમાં સારી તેજી
- શેરબજાર આ શનિવારે પણ ખુલ્લું રહેશે, રજાના દિવસે પણ ટ્રેડિંગ શક્ય બનશે, NSEની જાહેરાત
- 22 જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેકના દિવસે શેરબજાર રહેશે બંધ, શનિવારે બજાર ખુલશે
- Budget Pick 2024: બજેટ પહેલા કયા શેયર પર પૈસા લગાવવા જોઈએ
Stock Market - બજારમાં ઘટાડા સાથે શરૂઆત, નિફ્ટી 22 હજારની નીચે
Stock Market Opening - સપ્તાહના પ્રથમ દિવસે BSE સેન્સેક્સ 56.13 પોઈન્ટ અથવા 0.08 ટકાના ઘટાડા સાથે 72,587 ના સ્તર પર ખુલ્યો .
આજે શેરબજારની શરૂઆત મામૂલી ઘટાડા સાથે થઈ છે અને સેન્સેક્સ-નિફ્ટી મહત્ત્વના સ્તરથી નીચે સરકીને ખુલ્યા છે. નિફ્ટી 22,000 ની નીચે ખુલ્યો છે અને સેન્સેક્સ 72600 ના સ્તરથી નીચે આવી ગયો છે.
સપ્તાહના પ્રથમ દિવસે BSE સેન્સેક્સ 56.13 પોઈન્ટ અથવા 0.08 ટકાના ઘટાડા સાથે 72,587 પર ખુલ્યો હતો અને NSEનો નિફ્ટી 33.25 પોઈન્ટ અથવા 0.15 ટકાના ઘટાડા સાથે 21,990 પર ખુલ્યો હતો.
