Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફાટેલા દૂધથી તૈયાર કરો આ જુદા-જુદા ટેસ્ટી રેસીપી

Updated: બુધવાર, 18 જુલાઈ 2018 (15:40 IST)
દૂધ ફાટતા લોકો તેનાથી પનીર બનાવે છે કે પછી કઈક તેને ફેંકી નાખે છે. પણ શું તમે જાણો  છો કે ફાટેલા દૂધથી બીજા ઘણી વસ્તુઓ બનાવી શકાય છે. આ ખાવામાં ખૂબ ટેસ્ટી અને હેલ્દી પણ છે. આ બાળકો અને વડીલ બધાને ખૂબ પસંદ આવશે. આવો જાણીએ જુદી-જુદી રેસીપી બનાવાની વિધિ. 
1 સ્મૂદી બનાવો
સ્મૂદીમાં લોકો હમેશા આઈસ્ક્રીમ મિક્સ કરીને ખાઈ છે. તમે આઈસક્રીમની જગ્યા ફાટેલું દૂધ નાખીને પણ તેના સ્વાદ લઈ શકો છો. 
 
2. દહીં 
ફાટેલા દૂધથી દહીં બનાવવા માટે તેમાં થોડુ મેરવણ મિક્સ કરી લો અને જમવા માટે  મૂકી દો. ફાટેલું દૂધમાં દહીં મિક્સ કરી ખાવાથી બહુ સ્વાદિષ્ટ લાગે છે. 
3. છાશ 
ફાટેલા દૂધના બનેલા દહીંની છાશ બનાવવા માટે તેને સારી રીતે ફેંટી લો અને પછી જીરાથી વઘાર લગાવીને તેમાં નાખી પીવું. 
4. ચૉકલેટ મિલ્ક તૈયાર કરવા માટે ફાટેલા દૂધમાં કોકો પાઉડર અને ખાંડ સારી રીતે મિક્સ કરો અને તેને સારી રીતે બ્લેંડ કરી લો. આ ચાકલેટ મિલ્ક પીવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. 
 
5. ઈંડામાં મિક્સ કરી ખાવું 
ફાટેલા દૂધમાં બાફેલા ઈંડા મિક્સ કરી ખાવું. આ ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને તેને ખાવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ પણ નહી હોય છે. 
 

વધુ જુઓ..

દિલ્હીમાં 250 વોટર એટીએમ, 58 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ, શાળાઓથી શરૂ

આગામી ચાર દિવસ ભારે રહેશે, આ રાજ્યોમાં વાવાઝોડા, વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે; IMD એ મોટી ચેતવણી જારી કરી છે

15 ઓગસ્ટથી આ શહેરના રેસ્ટોરાં સ્વિગીનો બહિષ્કાર કેમ કરી રહ્યા છે? ઓર્ડર સ્વીકારવામાં કે ડિલિવરી કરવામાં આવશે નહીં.

લગ્ન માટે ઇનકાર કરતાં પ્રેમીએ યુવતીની હત્યા કરી, પોસ્ટમોર્ટમ રિપોર્ટથી થયો હત્યારાનો પર્દાફાશ

LIVE: વિપક્ષના હોબાળા વચ્ચે એંટી પેપર લીક પાસ, સદન આવતીકાલ સુધી સ્થગિત

વધુ જુઓ..

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

ગુરૂ પૂર્ણિમા પર કરી લો સહેલો ઉપાય, કર્જથી મળશે મુક્તિ, ધન લાભ અને વેપારમાં પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -29 જુલાઈ 2026

ગુજરાતી જોક્સ -ગુરુને શું ભેટ

ગુજરાતી જોક્સ - ગુરુ પૂર્ણિમાની તમને હાર્દિક શુભેચ્છાઓ

આગળનો લેખ
Show comments