રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : ગુરુવાર, 29 ઑગસ્ટ 2024 (18:19 IST)

ગુજરાતી રેસીપી - બટાટાના ચિલ્લા

recipe
સામગ્રી- બટાટા 3 મધ્યમ આકારના , કોથમીર 2 ચમચી , તેલ  2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે , રાઈ ,ચાટ મસલો
 
બનાવાની રીત- બટાટાને સારી રીતે ધોઈ છીણી પાણીમા% રાખો. નાંસ્ટિક પેન પર એક બટાટાને છીણી લો હવે એ બટાટામાં કોથમીર અને મીઠું નાખી મિક્સ કરી લો. પેન ગરમ થયા પછી 1 ચમચી તેલ નાખી અને થોડી રાઈ નખો. હવે મસાલા મિક્સ બટાટાને પેનમાં નાખી અને અડધા સેમી જાડા 4-5 ઈંચમાં ફેલાવી એક ચમચીથી ચિલડાના ચારે બાજિ તેલ નાખી શેકો અને 2-3 મિનિટ માટે ઢાંકી દો. 
 
ચીલ્ડા નીચેથી બ્રાઉન કલરના થઈ ગયો છે ચિલડાને ઉપરની સતહ પર ચમચીથી ચાટ મસાલા નાખી ફેલાવતા રહો. ચિલડાને પલટીને અને બીજી બાજુથી પણ શેકો. 
 
ક્રિસ્પી શેકીને એક પ્લેટમાં કાઢી લો. અને ટોમેટો સૉસ સાથે સર્વ કરો.