સંબંધિત સમાચાર
- ધો-12નું સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર, આ રીતે કરો ચેક
- ધોરણ 10 અને 12ના બોર્ડ પરીક્ષાના પરિણામની તારીખ જાહેર
- ધોરણ-10નું પરિણામ જાહેર: અંગ્રેજી માધ્યમનું 88.11 ટકા, ગુજરાતી માધ્યમનું 64.58 ટકા પરિણામ, જાણો સૌથી વધુ અને સૌથી ઓછું ક્યા જિલ્લાનું રિઝલ્ટ
- Gujarat GSEB 10th Result 2019: 21 મે ના રોજ સવારે 8 વાગ્યે રજુ થશે ગુજરાત બોર્ડ 10માનું પરિણામ, આ રીતે જુઓ પરિણામ
- સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી માવઠું, એક વ્યક્તિ સહિત છ પશુઓના મોત
અમેરિકાના અંધાધુંઘ ગોળીબાર, 11ના મોત 6 ઘાયલ
અમેરિકાના વર્જીનિયા રાજ્યમાં વર્જીનિયા વચ્ચે એક સરકારી પરિસરમાં કરવામાં આવેલ અંધાધુંઘ ગોળીબારમાં 11 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે કે છ અન્ય લોકો ઘાયલ થઈ ગયા. પોલીસ મુજબ ગોળી ચલાવનારા વ્યક્તિ લાંબા સમયમાં સરકારી કર્મચારી હતા. પોલીસ પ્રમુખ જેમ્સ કેર્વેસને શુક્રવારે પત્રકારોએ જણાવ્યુકે ગોળી ચલાવનારા કર્મચારી માર્યા ગયા છે.
શરૂઆતના તપાસ પછી પોલીસનુ માનવુ છે કે આરોપી આ ઘટનામાં એકલા જ હતા. ઘટના પછી આસપાસની બધી ઈમારતોને ખાલી કરાવી લેવામાં આવી છે. ઘટનાસ્થળ પર એફબીઆઈના અધિકારીઓએ પહોંચીને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં આ વર્ષે આ પ્રકારની શૂટિંગની ઘટનાઓ બંધ થવાનુ નામ નથી લઈ રહી. શુક્રવારે થયેલ આ ઘટના આ વર્ષમાં થયેલ 150મી આવી મોટી શૂટિંગ હતી. મોટી શૂટિંગનો મતલબ અહી એ છે જેમા ચારથી વધુ લોકોના મોત થયા છે.
