1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
  4. Vat Savitri Vrat 2026 Wishes In Gujarati

20+ Vat Savitri Vrat 2026 Wishes: વટ સાવિત્રી વ્રતની શુભકામનાઓ મોકલીને આ દિવસને બનાવો સ્પેશ્યલ

vat savitri vrat wishes
vat savitri vrat wishes
Vat Savitri Vrat Messages in Gujarati: વટ સાવિત્રીનો પવિત્ર વ્રત અખંડ સૌભાગ્ય અને પતિ-પત્ની વચ્ચેના અતૂટ પ્રેમનું પ્રતીક છે. જેમ માતા સાવિત્રીએ યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનનું જીવન છીનવી લીધું હતું, તેવી જ રીતે દરેક પરિણીત સ્ત્રી આ દિવસે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. આ શુભ પ્રસંગે, તમે તમારા પ્રિયજનોને આ સુંદર સંદેશાઓ સાથે વટ સાવિત્રી વ્રતની શુભકામનાઓ પણ આપી શકો છો:

vat savitri vrat wishes
vat savitri vrat wishes
1. વટ વૃક્ષની જડોની જેમ ઊંડો રહે તમારો સંબંધ 
  લાંબી વય અને ખુશીઓથી ભર્યુ રહે તમારુ જીવન 
  વટ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 
vat savitri vrat wishes
vat savitri vrat wishes

 
2. સત્યવાન અને સાવિત્રી જેવો અમર પ્રેમ અને 
   અતૂટ વિશ્વાસ સદા તમારા જીવનમાં બન્યો રહે 
   તમને અને તમારા પરિવારને વટ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા 
vat savitri vrat wishes
vat savitri vrat wishes
 
3. સાવિત્રી જેવી અતૂટ શ્રદ્ધા
   વટ વૃક્ષ જેવો મજબૂત સંબંધ 
   અને જીવનમાં કાયમ રહે સુખ-સમૃદ્ધિનો સાથ 
   તમને અને તમારા પરિવારને વટ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છા 
vat savitri vrat wishes
vat savitri vrat wishes
 4. વટ વૃક્ષના છાયામાં સજે તમારા 
    સંબંધોનો પાયો હંમેશા મજબૂત રહે 
   આ પાવન દિવસે જીવનમાં 
   નવી ઉર્જા  અને પ્રેમનો સંચાર રહે 
     હેપી વટ પૂર્ણિમા 
    
vat savitri vrat wishes
vat savitri vrat wishes
5. દામ્પત્ય જીવનમાં હંમેશા પ્રેમ અને વિશ્વાસ કાયમ રહે 
   ઈશ્વરની કૃપાથી તમારો સુહાગ સદા સલામત રહે 
   વટ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા 
 
vat savitri vrat wishes
vat savitri vrat wishes
6. નારીનો પ્રેમ અને સમર્પણ જ સૌથી મોટી શક્તિ છે 
    સાવિત્રી માતાની કૃપાથી જીવનમાં 
   અખંડ સૌભાગ્ય અને ખુશીઓ આવે 
    વટ પૂર્ણિમાની શુભેચ્છા 
 
vat savitri vrat wishes
vat savitri vrat wishes
7.   આ શુભ અવસર પર ભગવાન 
     બ્રહ્મા વિષ્ણુ અને શિવ 
     તમારા પર પોતાની કૃપા વરસાવે 
     વટ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છા
 
vat savitri wishes in gujarati,
vat savitri wishes in gujarati,
8. જે રીતે વટ વૃક્ષની જડ મજબૂત હોય છે 
   એ જ રીતે તમારુ વૈવાહિક જીવન પણ 
   મજબૂત અને દીર્ઘાયુ રહે 
   વટ પૂર્ણિમા વ્રતની ખૂબ ખૂબ શુભેચ્છા 

vat savitri wishes in gujarati,
vat savitri wishes in gujarati,
9. તમારુ વ્રત સફળ રહે 
   તમારા પતિનુ આયુષ્ય વધે 
   અને તમારો પરિવાર ખુશ રહે 
   હેપી વટ પૂર્ણિમા 
vat savitri wishes in gujarati,
vat savitri wishes in gujarati,
 
 
10. માથે બિંદી ચમકતી રહે 
    હાથમાં બંગડીઓ ખનકતી રહે 
    પગમાં ઝાંઝર રણકતા રહે 
    પિયા સાથે બેલા સજતી રહે 
    હેપી વટ પૂર્ણિમા 
About Writer
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... બધા વાંચો
આગળનો લેખ
Purnima June 2026: આજે પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્ય માટે કરશે વટ ​​સાવિત્રી પૂર્ણિમાનું વ્રતજાણો શુભ મુહૂર્ત, મહત્વ અને વ્રત કથા