1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. jokes in gujarati

ગુજરાતી જોક્સ - મોબાઈલ ફોનનો યુગ

1000 jokes
માતા: દીકરા, જમવાનું તૈયાર છે.
 
દીકરો: બસ 5 મિનિટ.
 
10 મિનિટમાં...
 
માતા: દીકરા, જમવાનું ઠંડુ થઈ જશે.
 
દીકરો: હું આવું છું.
 
૩૦ મિનિટ પછી...
 
માતાએ Wi-Fi બંધ કરી દીધું.
 
દીકરો: મમ્મી! ઇન્ટરનેટ કેમ કામ કરતું નથી?
 
માતા: કારણ કે હવે તને ઓનલાઈન રોટલી  નહીં મળે! 

About Writer
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... બધા વાંચો
આગળનો લેખ
વેલકમ ટૂ ધ જંગલમાં 58 વર્ષની વયે આ અભિનેતાએ કર્યુ એક્ટિંગ ડેબ્યુ, અક્ષય કુમારના ખૂબ ખાયા લાફા