રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: ગુરુવાર, 13 મે 2021 (10:20 IST)

DSSSB Recruitment 2021- ડીએસએસબી ટીજીટી સાથે કુળ 7250 પદો પર કરશે ભરતી

DSSSB Recruitment 2021 - દિલ્લી સરકારમાં નોકરી કરવાનો સપનો જોઈ રહ્યા પ્રશિક્ષિક યુવાઓ માટે ખુશખબરી. દિલ્લી સરકાર જલ્દી જ 7250 પદો પર ભરતી કરી રહી છે . દિલ્લી અધીનસ્થ સેવા ચયન બોર્ડ (ડીએસએસએસબી)એ તેના માટે તૈયારીઓને અંતિમ રૂપ આપવો શરૂ કરી દીધું છે. ઈચ્છુક ઉમેદવાર આધિકારિક વેબસાઈટથી જાણકારી મેળવી શકે છે. ઉમેદવારોને ઑનલાઈન માધ્યમથી અપ્લાઈ કરવો પડશે. 
 
આવેદન કરવાની શરૂઆત 25 મે 2021થી 
આવેદન કરવાની આખરે તારીખ- 24 જૂન 2021