શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Updated : ગુરુવાર, 6 મે 2021 (17:24 IST)

Oil india Recruitment Job 2021: 119 અસિસ્ટેંટ મેકેનિકના પોસ્ટસ પર ભરતી

ઑઇલ ઇન્ડિયા લિમિટેડે ઘણી પોસ્ટ્સ માટે વૉક ઇન ઇન્ટરવ્યુ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જે 
ઉમેદવાર ઇન્ટરવ્યૂ શામેલ થવા માંગતા હોય તે અધિકારિક વેબસાઇટન પર જઈ નોટિસ વાંચી શકે છે. ઇન્ટરવ્યુ 24 મેથી શરૂ થશે અને 22 જૂન સુધી ચાલશે. ઈચ્છુક ઉમેદવારોએ ઇન્ટરવ્યુ માટે જરૂરી દસ્તાવેજો 
સબમિટ કરાવવા પડશે.
 
નામ 
ઇન્ટરવ્યુ તારીખ ખાલી જગ્યા 
સંવિદા ડ્રિલિંગ હેડમેન 24, 2021 4 પોસ્ટ્સ 
સંવિદા રિગમેન સંવુદા ડ્રિલિંગ 27 મે, 2021 5 પોસ્ટ્સ
સંવિદા ઇલેક્ટ્રિક સુપરવાઇઝર 31 મે, 2021            5 પોસ્ટ્સ
સંવિદા કેમિકલ અસિસ્ટેંટ 3 જૂન, 2021          10 પોસ્ટ્સ
સંવિદા અસિંસ્ટંટ રિગમેન ઇલેક્ટ્રિક જૂન 7, 2021 10 પોસ્ટ્સ
સંવિદાડ્રિલિંગ ટોપમેન જૂન 10, 2021          17 પોસ્ટ્સ
સંવિદા અસિસ્ટેંટ મેકેનિક Pump જૂન 14, 2021         17 પોસ્ટ્સ
કૉંટેચુઅલ ગેસ લોગર 17 જૂન, 2021 20 પોસ્ટ્સ
સવિંદા અસિસ્ટેંટ મેકેનિક 22 જાન્યુઆરી, 2021 31 પોસ્ટ્સ
 
પસંદગી પ્રક્રિયા: ઉમેદવારોની પસંદગી કુશળતા અને પર્સનલ અસેસ્મેંટથી થશે. કુશળતા સાથે પર્સનલ અસેસ્મેંટ માટે ઓછામાં ઓછા 50% ગુણ લા