1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
  4. job and carrer gujarat samachar

SAIL Recruitment 2021- નર્સ અને ડાક્ટરના ઘણા પદો પર ભરતી સીધા ઈંટરવ્યૂહથી મળશે નિયુક્તિ

SAIL Recruitment 2021
SAIL Recruitment 2021- સ્ટીલ અથોરિટી ઑફ ઈંડિયા લિમિટેડ એ બોકારો જનરલ હૉસ્પીટલમાં ડાક્ટર અને નર્સોના 60 પદ પર ભરતી માટે યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારઓ ઓ માટે ભરતી નોટિફિકેશન રજૂ કરાયુ છે. નર્સ કે ડાક્ટરના પદ પર આવેદનના ઈચ્છુક અભ્યાર્થી 3 મે 2021થી 8 મે 2021ને સવારે 10 વાગ્યેથી બપોરે 1 વાગ્યે સુધી સાક્ષાત્કારમાં ભાગ લઈ શકે છે. નર્સ અને ડાક્ટરના 
 
પદ પર ઉમેદવારઓનો પસંદગી સીધા ઈંટરવ્યૂહથી થશે.  
 
એસએઆઈએલ ભરતીમાં ખાલી પદનો વિવરણ - 
સાક્ષાત્કારની તિથિ- 3 મે થી 8 મે 2021 સુધી 
ભરતી નોટિફિકેશન રજૂ કરવાની તિથિ- 30 એપ્રિલ 2021 
 
 
ખાલી પદની સંખ્યા- ડાક્ટર 30 અને નર્સ 30 
ખાલી પદ - બોકારો ઝારખંડ 
 
શૈક્ષણિક યોગ્યતા 
ડાક્ટરના પદો માટે આવેદન કરવા માટે ઉમેદવારને કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી એમબીબીએસ પાસ હોવું જરૂરી છે. સાથે જ મેડિકલ કાઉંસિલ ઑફ ઈંડિયામાં રજિસ્ટ્રેશન થવુ પણ જરૂરી છે. 
 
નર્સ પદો માટે આવેદન કરવા માટે અભ્યાર્થીઓને બીએસસી નર્સિંગ કે 10+2 ઈંટર સાઈંસથી પાસ થવાની સાથે ત્રણ વર્ષીય જીએનએમ ડિપ્લોમા થવું. 
 
પગાર 
ડાક્ટરને 5000 દરરોજ (8 કલાકની ડ્યૂટી માટે) 
નર્સને 1000 દરરોજ  (8 કલાકની ડ્યૂટી માટે) 
આગળનો લેખ
Corona India Update કોરોનાના નવા કેસમાં થયો ઘટાડો, 24 કલાકમાં 3.70 લાખ નવા કેસ, 3400થી વધુ મોત