સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: સોમવાર, 10 મે 2021 (17:35 IST)

BNP Recruitment 2021- બેંક નોટ પ્રેસમાં 131 પદો પર ભરતી જુઓ ડિટેલ્સ

BNP Recruitment 2021- દેવાસ  મધ્યપ્રદેશના બેંક નોટ પ્રેસએ 131 ખાલી પદ પર ભરતી માટે ઑનલાઈન આવેદન આમંત્રિત કર્યા છે. બીએનપીએ આ ભરતી અભિયાન દેવાસ એકમ અને ઈંડિયન મિંટ નોએડા માટે શરૂ કર્યો છે. 131 ખાલી પદમા જુદા જુદા પદો પર નિયુક્તિ થશે. 
 
બીએનપી ભરતી 2021ના વિજ્ઞાપન 8-14 મે અંકના રોજગાર સમાચારમાં પ્રકાશિત કરાયુ છે. આ પદો  માટે આવેદન 12 મેથી શરૂ થશે અને 11 જૂન 2021ને આવેદનની આખરે તારીખ છે. 
 
બીએનપી ભરતીમાં આવેદના ઈચ્છુક ઉમેદવારને સલાહ છે કે આવેદથી પૂર્વ ભરતી નોટિફિકેશનને ધ્યાનથી વાંચી લો. દેવાસ યૂનિટના જે પદો પર ભરતી થવી તેમાં વેલફેર, ઑફિસર સુપરવાઈઝર જૂનિયર 
 
ઑફિસ અસિસ્ટેંટ અને જૂનિયર ટેક્નીશિયનના પદ છે. તેમજ ઈંડિયન મિંટ નોએડા માટે સચિવાલવીય સહાયકનો એક પદ છે. 
 
ખાલી પદ 131 
 
કલ્યાણ અધિકારી 1 પદ 
 
પર્યવેક્ષક (સ્યાહી ફેક્ટ્રી)- 1 પદ 
પર્યવેક્ષક(સૂચના પ્રોદ્યોગિક) 1 પદ 
જૂનિયર કાર્યાલય અસિસ્ટેંટૅ- 15 
જૂનિયર ટેક્નીશિયન (સ્યાહી ફેક્ટ્રી)- 60 પદ
જૂનિયર ટેક્નીશિયન (પ્રીટીંગ) - 23 પદ 
જૂનિયર ટેક્નીશિયન ( ઈલેમ્ટ્રીક આઈટી) -15 પદ 
જૂનિયર ટેક્નીશિયન (મેકેનિકલ) - 15 પદ 
 
પગાર- બધા પદ માટે જુદા જુદા છે 
ઉમ્ર સીમા- જૂનિયર ટેક્નીશિયન 25 વર્ષ, સુપર વાઈજર 30 વર્ષ, જૂઇયર ઑફિસ અસિસ્ટેંટ 28 વર્ષ 
 
આવેદન પત્રના આ ધારે શાટ્લિસ્ટ થતા ઉમેદવારોને લેખિત પરીક્ષા અને ટાઈપિંગ ટેસ્ટ માટે બોલાવશે. ઑનલાઈન પરીક્ષા જુલાઈ/ ઓગસ્ટમાં થવાની શકયતા છે.  ઉમેદવાર આવેદ શર્તો વગેરેની વિસ્તૃત જાણકારી માટે બીએનપીની વેબસાઈટ bnpdewas.spmcil.com પર જઈ શકે છે.