Daily Horoscope
✕

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે 27/06/2019

Updated: ગુરુવાર, 27 જૂન 2019 (09:14 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે હશે.  રજુ છે 27 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.

અંક જ્યોતિષનો સૌથી છેલ્લો મૂલાંક છે નવ. તમારી જન્મદિવસની સંખ્યા પરસ્પર જોડાઈને નવ થાય છે. આ મૂલાંક ભૂમિ પુત્ર મંગળના અધિકારમાં રહે છે. તમે ખૂબ જ સાહસી છો. તમારા સ્વભાવમાં એક વિશેષ પ્રકારની તીવ્રતા જોવા મળે છે. તમે ખરુ જોવા જઈએ તો ઉત્સાહ અને સાહસના પ્રતિક છો. મંગલ ગ્રહમાં સેનાપતિ માનવામાં આવે છે. તેથી તમારા સ્વાભાવિક રૂપથી નેતૃત્વની ક્ષમતા જોવા મળે છે. પણ તમને બુદ્ધિમાન નથી માની શકાતા. મંગળના મૂલાંકવાળા ચાલાક અને ચંચળ પણ નથી હોતા. તમને લડાઈ ઝગડો કરવામાં વધુ મજા આવે છે. તમને વિચિત્ર સાહસિક વ્યક્તિ કહી શકાય છે. 
 
શુભ તારીખ : 9,  18,  27
 
શુભ અંક : 1,  2,  5,  9,  27,  72  
 
શુભ વર્ષ   :  2016,  2018,  2025,  2036,  2045
 
ઈષ્ટદેવ :  હનુમાનજી. મા દુર્ગા 
 
શુભ રંગ ; લાલ -કેસરી - પીળો 
 
કેવુ રહેશે આ વર્ષ - મૂલાંક 9નો સ્વામી મંગળ છે અને વર્શના મૂલાંકનો સ્વામી બુધ છે. આ સમ છે તેથી તમે તમારી શક્તિનો સદ્દપયોગ કરી પ્રગતિની તરફ અગ્રેસર રહેશો. પારિવારિક વિવાદ ઉકેલાશે. મહત્વપુર્ણ કાર્ય યોજનાઓમાં સફળતા મળશે. અધિકાર ક્ષેત્રમાં વધારો શક્ય છે. નોકરીમા આવી રહેલ અવરોધો દૂર થશે. સ્વાસ્થ્ય પણ સારુ રહેશે. રાજનૈતિક વ્યક્તિ સફળતાનો સ્વાદ ચાખી શકે છે. મિત્રો સ્વજનોનો સહયોગ મળવાથી પ્રસન્નતા રહેશે. 
 
મૂલાંક 9ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
 
- કાકા હાથરસી 
- ગોપાલકૃષ્ણ ગોખલે 
- બોબી દેઓલ 
-સાજિદ નડિયાદવાલા 
- અમૃતા સિંહ  
- સલમાન ખાન 
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

રાજસ્થાનના કોટા-ઉદયપુર હાઇવે પર એક ભયાનક અકસ્માત થયો. યાત્રાળુઓને લઈ જતું એક વાહન ટ્રક સાથે અથડાયું, જેમાં નવ લોકોના મોત થયા. પરિવાર ખાટુ શ્યામ દર્શન કરીને પરત ફરી રહ્યો હતો

Gold Price- આ વર્ષે સોનાના ભાવ ₹53,700 ઘટ્યા, 9 દિવસમાં ₹17,600 ઘટ્યા

બાલાઘાટમાં ચૌમીન ખાધા પછી 100 થી વધુ બાળકો બીમાર પડ્યા, મોડી રાત્રે દાખલ, ખોરાકના નમૂના પરીક્ષણ માટે લેવામાં આવ્યા.

આ વર્ષે ચાંદીના ભાવમાં ₹2.46 લાખનો મોટો ઘટાડો થયો છે, જે તેમના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરથી 61% નીચે છે

૧૨ રાજ્યોમાં વરસાદની ચેતવણી, પર્વતોમાં બરફવર્ષા; દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઠંડીની સ્થિતિ; હવામાન અપડેટ્સ વાંચો

આગળનો લેખ
Show comments