Dharma Sangrah
✕

"Man Vs wild" માં બેયર ગ્રિલ્સથી બોલ્યા મોદી, 18 વર્ષોમાં આ મારી પ્રથમ રજા

Updated: મંગળવાર, 13 ઑગસ્ટ 2019 (11:50 IST)
આજે ડિસ્કવરી ચેનલ ચર્ચિત શોમાંથી એક "Man Vs wild" માં બેયર ગ્રિલ્સની સાથે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નજર આવ્યા. આ શોની શૂટિંગ ઉતરાખંડના કાર્બેટ નેશનલ પાર્કમાં થઈ. આ શોને ડિસ્કવરી નેટવર્કના ચેનલ પર દુનિયાના 180થી વધારે દેશમાં જોવાયું. બેયર ગ્રિલ્સના સાથે "મેન વર્સેજ વાઈલ્ડ" માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમે જો તેને રજા કહો છો, તો 18 વર્ષોમાં આ મારી પ્રથમ રજા છે. જેના પર બેયર ગ્રિલ્સએ વાઓ (Wow) કહ્યું. 
 
આ કાર્યક્રમથી પહેલા ડિસ્કવરી ચેનલથી તરફથી રજૂ કરેલા એક ટીજરમાં બીયર ગ્રિલ્સ વાઘના સંભાવિત હુમલાથી બચવા માટે મોદીને એક પ્રકારનો ભાલા આપે છે. તેના પર મોદી કહે છે, મારું પાલન-પોષણ મને કોઈનો જીવ લેવાની પરવાનગી નથી આપતું. પણ જો તમે દબાણ આપો છો તો હું તે મારી પાસે રાખીશ. 
 
કાર્યક્રમથી એક દિવસ પહેલા પાર્ક પ્રશાસનએ પીએમ મોદીની સાથે સંકળાયેલા ફોટા રજૂ કર્યા. ફોટામાં પીએમ મોદી પાર્ક અધિકારીઓની સાથે જોવાઈ રહ્યા હતા. પાર્કના નિદેશક રાહુલએ જણાવ્યુ કે પીએમ નરેન્દ્ર મોદીએ પાર્ક અધિકારીઓની કાર્યપ્રણાલીના વખાણ કર્યા. વન્યજીવથી સંબંધિત જાણકારી પાર્ક અધિકારીઓએ પ્રધાનમંત્રી સાથે શેયર કરી. જણાવ્યું કે વાઈલ્ડ લાઈફ સંબંધિત ચોપડી પણ પીએમને ભેંટ કરી. તેનાથી પીએમ નરેન્દ્ર મોદી ખૂબ ખુશ નજર આવ્યા હતા. 
શો શરૂ થવાથી પહેલા પીએમ મોદી બધા દેશવાસીઓથી અપીલ કરતા આ કાર્યક્રમને જોવાનું કહ્યું હતું. પ્રધાનમંત્રી તેમના ટ્વીટમાં કહ્યું કે ભારત લીલાછમ જંગલ, ભિન્નતા વન્યજીવ, સુંદર પહાડીઓ અને મોટી નદીઓ છે. આ કાર્યક્રમને જોવા તમે ભારતના જુદા જુદા તે સ્થાન પર જવા ઈચ્છશો અને પર્યાવરણ સંરક્ષણની પહલથી સંકળાવવા ઈચ્છશો. 

વધુ જુઓ..

ગુજરાતી લગ્નની પરંપરાગત વિધિઓ: જાણો લગ્ન પહેલાંથી લઈને વિદાય સુધીની તમામ રસમોનું મહત્વ

છોકરી ખરેખર તમને પ્રેમ કરે છે કે નહીં? આ 7 સંકેતોથી કરો ઓળખ

ભ અક્ષર પરથી છોકરાઓનાં 20 નામ અને અર્થ

Bread Recipes- બ્રેડમાંથી બનાવો 5 ઝટપટ અને સ્વાદિષ્ટ નાસ્તાની વાનગીઓ, બાળકો અને મોટાઓને પણ આવશે પસંદ

વારેઘડીએ પેટ ફૂલવા પાછળ તમારી ડાયેટ હોઈ શકે છે જવાબદાર, ડોક્ટરે ગણાવ્યા બ્લોટિંગ વધારનારા ફુડ્સ

વધુ જુઓ..

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

આગળનો લેખ
Show comments