શુક્રવાર, 27 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2022 (11:54 IST)

CUET UG Result 2022 : જાહેર થયા સીયૂઈજી યુજીના પરિણામ, 8 હજાર ઉમેદવારના ઈંગ્લિશના સૌ ટકા માકર્સ

result
CUET UG Result 2022 : સીયૂઈજી યૂજી પરીક્ષા કે સીયૂટેટ યુજી પરીક્ષા 2022 જુલાઈથી ઓગસ્ટ સુધી કુળ છ ચરણોમાં આયોજીત કરાઈ હતી. CUET-UG 2022 માટે 14.9 લાખથી વધારે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યો હતો અને હવે તેના પરિણામની રાહ પણ ખત્મ થઈ ગયો. છે. જણાવીએ કે CUET પરીક્ષાના પહેલીવાર આયોજન કરાયો છે પણ પ્રવેશ પરીક્ષાના દરમિયાન વાર વાર ઘણા ટેક્નીકી સમસ્યાઓ આવી જેના કારણે પરીક્ષા વિવાદિર રહી . 
 
કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ, CUET 2022નું પરિણામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી, NTA દ્વારા 15 સપ્ટેમ્બર, 2022ના રોજ જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા હતી પરંતુ તે 16મી ડિસેમ્બરના રોજ મોડી રાત્રે 2.30 વાગ્યાના સમયે વેબસાઇટ પર રિલીઝ કરવામાં આવી છે. હવે પરિણામ તપાસવા માટે સ્કોરકાર્ડ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.